Gujarat/બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસ સતર્ક, પોલીસની વિવિધ ટીમો એક્શનમાં ઝોનમાં, ભાલીયાપુરા ગામ ખાતે પોલીસનો સપાટો, પોલીસે રેડ કરીને દારૂની ભટ્ટીનો નાશ કર્યો
Gujarat/અમદાવાદઃ એમોસ કોર્પો.માંથી લવાયું હતું મીથેનોલ, પીપલજ ખાતે આવેલ છે એમોસ કોર્પોરેશન, દેવરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલ છે ફેક્ટરી, જયેશ 4 વર્ષથી એમોસ કોર્પોરેશનમાં કરતો હતો નોકરી
Gujarat/જૂનાગઢઃ દેશી દારૂની ભઠ્ઠીઓનો કરાયો નાશ, પંચેશ્વર વિસ્તારમાં પોલીસે પાડ્યા હતા દરોડા, એ ડિવિઝન પોલીસે વહેલી સવારે પાડ્યા દરોડા, દેશી દારૂ બનાવવાના આથાનો પોલીસે કર્યો નાશ
Gujarat/જૂનાગઢઃ દેશી દારૂની ભઠ્ઠીઓનો કરાયો નાશ, પંચેશ્વર વિસ્તારમાં પોલીસે પાડ્યા હતા દરોડા, એ ડિવિઝન પોલીસે વહેલી સવારે પાડ્યા દરોડા, દેશી દારૂ બનાવવાના આથાનો પોલીસે કર્યો નાશ
Gujarat/મહીસાગરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક, કથિત લઠ્ઠાકાંડને લઇને મહિસાગરમાં રિયાલિટી ચેક, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી લુણાવાડાના ચનસર ગામે, ચનસર ગામે દારૂની ભઠ્ઠીઓ મળી આવી
Gujarat/ગાંધીનગરઃ આજે સાંજે 7 વાગ્યે યોજાશે બેઠક, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ રહેશે હાજર, ગૃહ વિભાગના ACS, DGP પણ રહેશે હાજર
Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, ભાવનગરમાં 4 દર્દીઓને સારવાર અર્થે ખસેડ્યા, ઝેરી દારૂ પીવાથી વધુ એક વ્યક્તિનું મોત, ભાવનગર સારવારમાં દર્દીની સંખ્યા 72
Gujarat/ભાવનગરઃ ઝેરી દારૂ કાંડમાં 31ના મોત, એક બુટલેગરનું ઝેરી દારૂ પીવાથી મોત, બુટલેગર વિપુલ કાવડીયાનું મોત, બુટલેગરે પણ પીધો હતો દેશી દારૂ
Gujarat/આણંદ ન.પા.ની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષ કાઉન્સિલરોએ ચીફ ઓફિસરને ધકે ચડાવાય, ગણતરીની મિનિટોમાં સભા આટોપાઈ, વિકાસ કામો, સમસ્યા અંગે ચર્ચા ન થતાં વિવાદ
Gujarat/અમદાવાદ પોલીસ પણ સફાળી જાગી, PCBએ જુદા-જુદા વિસ્તારમાં પાડ્યા દરોડા, કંટોડીયા વાસમાં પીસીબીએ દરોડા પાડયા, પોલીસ કમિશનરના આદેશ બાદ દરોડા