Gujarat/બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મૃતકના ઘરેની લીધી કોંગ્રેસ નેતાઓએ મુલાકાત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લીધી પરિવાર જનોની મુલાકાત, રોજીદ ગામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, MLA લાખાભાઈ ભરવાડ સહિતના નેતાઓ રહ્યા હાજર
Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ નફ્ફટ તંત્ર જાગ્યું, પોલીસે માત્ર 12 જેટલા કેસ કરી સંતોષ માન્યો, સુતી પોલીસ હવે આવી એકસન મોડમાં, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સુરત પોલીસ જાગી
Gujarat/ગૃહમંત્રી હર્ષ સંઘવી મીડિયાના સવાલોથી બચીને ભાગ્યા, સંઘવી મિડીયાના સવાલોથી બચવા નિકળી ગયા, સિવિલમાં દર્દીઓની મુલાકાત બાદ કોઇ જ જવાબ નહીં
Gujarat/જીતુ વાઘાણી પહોંચ્યા ભાવનગર, હોસ્પિટલમાં દર્દીઓની લીધી મુલાકાત, દર્દીઓના પૂછ્યા હાલચાલ, મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા ભાવનગર
Gujarat/બોટાદ લઠ્ઠાકાંડ મામલો, રાજ્ય સરકારે કરી કમિટીની રચના, IPS સુભાશ ત્રિવેદીની અધ્યક્ષતામાં કમિટીની રચના, સુભાશ ત્રિવેદીની રજા કેન્સલ કરી પરત બોલાવાયા, સાંજે 4 વાગે ત્રણ સભ્યોની કમિટી બોટાદ પહોંચશે
Gujarat/મહિસાગ જિલ્લામાં જેવા મળ્યો લમ્પી વાયરસ, જિલ્લામાં લમ્પી વાયરસના બે કેસ નોંધાયા, બહારથી લાવેલ ગાયમાં લમ્પી વાયરસ, લુણાવાડાના વેલણવાળા ગામની ઘટના, ખેડૂતે બહારથી મંગાવી હતી ગાય
Gujarat/બોટાદ કેમિકલ કાંડ મામલો, રાજ્ય સરકારે કરી કમિટીની રચના, IPS સુભાશ ત્રિવેદીની અધ્યક્ષતામાં કમિટીની રચના, FSLના ડાયરેક્ટની અધ્યક્ષતામાં રિપોર્ટ તૈયાર કરાશે, H.P.સંઘવીની અધ્યક્ષતામાં તૈયાર કરાશે રિપોર્ટ
Gujarat/કેમિકલકાંડ મામલો, સતાવાર 31 લોકોના થયા મોત, ડીજીપીએ 31ના મોતની કરી પુષ્ટી, કેમિકલ પીવાથી 31 લોકોના થયા મોત
Gujarat/મહિસાગ જિલ્લામાં જેવા મળ્યો લમ્પી વાયરસ, જિલ્લામાં લમ્પી વાયરસના બે કેસ નોંધાયા, બહારથી લાવેલ ગાયમાં લમ્પી વાયરસ, લુણાવાડાના વેલણવાળા ગામની ઘટના