Gujarat/અમદાવાદઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા સિવિલ, લઠ્ઠાકાંડના 12 દર્દીઓને સિવિલમાં કર્યા છે દાખલ, દર્દીઓની મુલાકાત લઈ તબિયત અંગે લેશે માહિતી, લઠ્ઠાકાંડના દર્દીઓને C-7 વોર્ડમાં કરાયા છે દાખલ, ગત મોડી રાતથી દાખલ છે દર્દીઓ
Gujarat/વડોદરામાં દેશી દારુની મોજ માણતો વિડીયો વાયરલ, બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ નશો કરનારા સભાન નહીં, વડોદરાના સમા કેનલ રોડ પાસેનો વિડીયો હોવાની વાત, વડોદરા પોલીસે ઠેર ઠેર કોમ્બીંગ શરૂ કર્યું
Gujarat/કેમિકલકાંડ મામલો, હર્ષ સંઘવીની અધિકારીઓ સાથે મહત્વની બેઠક, ફેકટ ફાઇન્ડીંગ કમિટીની કરાઇ રચના, 10 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાના આદેશ, ફેકટ ફાઇન્ડીંગ કમિટીના સભ્યો સાંજે બરવાળા જશે
Gujarat/હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક, કથીત લઠ્ઠા કાંડની ગંભીરતાને લઈ બેઠક, DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
Gujarat/હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક, કથીત લઠ્ઠા કાંડની ગંભીરતાને લઈ બેઠક, DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
Gujarat/બોટાદ લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો, કેમિકલ કાંડ હોવાનો FIRમાં ઉલ્લેખ, FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, 14 લોકો સામે નોંધાયો હત્યાનો ગુનો
Gujarat/જીવના જોખમે અમિત રૂપાપરાનું LIVE રિપોર્ટીંગ, જયાં નથી પહોંચી પોલીસ,ત્યાં પહોંચ્યુ મંતવ્ય ન્યૂઝ, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં દારૂની ભઠ્ઠીઓ, સુરત: તાપી નદીના કિનારે દારૂના પીપળા મળ્યા
Gujarat/બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મૃત્યુઆંકમાં થઇ રહ્યો છે વધારો, ભાવનગર ખાતે સારવાર દરમિયાન વધુ એક મોત, સરટી હોસ્પિટલમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો, થોડીવારમાં પહોચશે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
Gujarat/જેતપુર શહેર-ગ્રામ્યમાં વરસાદ, સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, ધીમીધારે વરસાદ સ્વાર્થી અવિરત, મંડલીકપૂર, પેઢલામાં વરસાદ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી