Gujarat/રાજકોટ બાદ વડોદરામાં પોલીસનો તમાસો, વડોદરા:ગુજરાત કથિત લઠ્ઠાકાંડ મામલો, વડોદરા પોલીસે પણ શરુ કર્યા દરોડા, શહેર પોલીસની 4 ટીમો એક્શનમાં, અલગ અલગ ઝોનમાં થઈ રહી છે તપાસ
Gujarat/બોટાદ:ASI યાસમીન જરગેલાને સસ્પેન્ડ કરાયા, બરવાળા પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ, ASIનો દારૂ મામલે ઓડિયો થયો હતો વાયરલ, બોટાદ એસપી કરન રાજ વાઘેલાએ કરી કાર્યવાહી
Gujarat/અમદાવાદઃ કથિત લઠ્ઠા કાંડ મામલો, બરવાળાના રોજીદ ગામમાં દારૂ બંધી અંગે થઇ હતી રજૂઆત, MLA રાજેશ ગોહિલ લેખિતમાં મામલતદારને રજૂઆત, 06-04-2022 યોજાયેલ સંકલન બેઠકમાં લેખિતમાં રજૂઆત
Gujarat/આખરે નફ્ફટ તંત્ર જાગ્યુ, મીડિયાના પહોંચ્યા બાદ રેડનું નાટક, રાજકોટના કુંબલીયા પરા વિસ્તારમાં પોલીસના દરોડા, દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં આવી રેડ
Gujarat/સાબરકાંઠાઃ તલોદમાં 3 ઈંચ વરસાદ, તલોદમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા
Gujarat/વડોદરામાં ભુવા પડવાની સ્થિતિ યથાવત, વોર્ડ નંબર 8 માં પડ્યો ફરી એકવાર ભુવો, ગોરવાના ITI ચાર રસ્તા પાસે ભુવો, શહેરના રસ્તા વાહન ચાલકો માટે જોખમી
Gujarat/કથિત લઠ્ઠાકાંડ મામલે બેઠક, CM ભૂપેન્દ્ર પટેલે DGP સાથે કરી વાતચીત, તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરાયા, અસરગ્રસ્તોને સારવાર માટે તંત્રને સૂચના અપાઈ
Gujarat/અમદાવાદ જીલ્લામાં કથિત લઠ્ઠા કાંડનો મામલો, ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, ગૃહ મંત્રીની આગેવાનીમાં મળશે બેઠક, બેઠકમાં ગૃહવિભાગના અગ્ર સચિવ રહેશે બેઠકમાં હાજર, રાજ્ય પોલીસવડા, SITના અઘિકારીઓ પણ રહેશે હાજર
Gujarat/બોટાદ: બરવાળા લઠ્ઠાંકાંડ મામલો, ભાવનગરમાં સારવાર દરમ્યાન વધુ 2ના મોત, મૃત્યુ આંક 41 પર પહોંચ્યો, હજી 70 લોકો સારવાર હેઠળ,
Gujarat/અરવલ્લી જિલ્લામાંમાં સાર્વત્રિક વરસાદ, ભિલોડામાં 4 ઈંચ વરસાદ, મોડાસા અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ, ભિલોડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ગત રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો, શામળાજી ભિલોડા સહીત વિસ્તારોમાં વરસાદ, ભિલોડાની હાથમતી નદી બે કાંઠે, લોકોને નદી કિનારે નહિ જવા તંત્રની અપીલ,