Gujarat/
અરવલ્લી જિલ્લામાંમાં સાર્વત્રિક વરસાદ, ભિલોડામાં 4 ઈંચ વરસાદ, મોડાસા અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ, ભિલોડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ગત રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો, શામળાજી ભિલોડા સહીત વિસ્તારોમાં વરસાદ, ભિલોડાની હાથમતી નદી બે કાંઠે, લોકોને નદી કિનારે નહિ જવા તંત્રની અપીલ,
