Gujarat/ભાવનગર: કથિત લઠ્ઠાકાંડ મામલો, ભાવનગરમાં કુલ 49 દર્દીઓ સારવાર હેઠળ, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો, હજુ પણ 8 લોકોની સ્થિતિ ગંભીર છે,
Gujarat/રાજકોટમાં શંકાસ્પદ મંકીપોક્સના બે દર્દી, જેલમાં રહેલા બે કેદીને મંકીપોક્સની આશંકા, આઇસોલેસન વોર્ડમાં રાખવામાં આવ્યા, જેલમાં 6 જેટલા કેદીઓ બીમાર, 2ના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા, 2 દીવસ બાદ રિપોર્ટ આવશે,
Gujarat/ગાંધીનગર: લમ્પી વાયરસનો મામલો, કૃષિમંત્રી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે, રાજ્યમાં લમ્પી વાયરસથી 12 જિલ્લા પ્રભાવિત, લમ્પી વાયરસને રોકવા બાબતે હાઇ લેવલ બેઠક થશે, આજે કૃષિમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે પણ બેઠક યોજાશે, પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસે સરકારની ચિંતા વધારી,
Gujarat/રાજ્યના 197 તાલુકામાં વરસાદ, મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, ધનસુરામાં 3.5 ઇંચ વરસાદ, પેટલાદમાં 3 ઇંચ વરસાદ, બાયડમાં 3 ઇંચ વરસાદ, 7 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ, 31 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, 155 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 4 કલાકે પૂરા થયેલા 22 કલાકનો વરસાદ,
Gujarat/અરવલ્લી:ભિલોડા તાલુકામાં મોડી રાતથી વરસાદ, ભિલોડા સહીત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શામળાજી પંથકમાં પણ રાત્રિથી ઝરમર વરસાદ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી,
Gujarat/DGGI ચેન્નાઇનો મુન્દ્રા પોર્ટ પર સપાટો, સુગંધિત તમાકુનું એક કન્ટેનર કર્યું સીઝ, મુન્દ્રા કસ્ટમ ને 4 મહિના પહેલા એલર્ટ કરાયું હતું, કસ્ટમની SIIB શાખા દ્વારા તપાસ કરવામાં આવી, શંકાસ્પદ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા હતા, લેબ રિપોર્ટમાં ખાવા યોગ્ય ના હોવાનું સામે આવ્યુ હતુ, ચેન્નાઇની ગોવિંગ એન્ટરપ્રાઈઝ કરતી હતી GST ચોરી,
Gujarat/બોટાદઃ રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો, મૃત્યુઆંક વધીને 24 થયો, સારવાર લઇ રહેલા વધુ 5 લોકોના મોત, 49થી વધુ લોકો સારવાર હેઠળ,
Not Set/બોટાદના રોજીદ લઠ્ઠાકાંડ મામલાની તપાસ માટે સરકારે કરી SITની રચના… ઘટનામાં 22 થી વધુ લોકોનાં થયાં છે મોત
Gujarat/બોટાદના રોજીદ ગામે લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, 5 આરોપીની ધરપકડ, 26 લોકો સારવાર હેઠળ, રોજીદના 5 લોકોના મોત, ચંદરવા, દેવગના, અણીયાલી અને ઉચડીના 2-2 લોકોના મોત, આકરુના 3 અને અન્ય ગામના 2 લોકોના મોત
Gujarat/ઉડાન હોલીડેએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 100 લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડ્યા