Gujarat/
બોટાદના રોજીદ ગામે લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, 5 આરોપીની ધરપકડ, 26 લોકો સારવાર હેઠળ, રોજીદના 5 લોકોના મોત, ચંદરવા, દેવગના, અણીયાલી અને ઉચડીના 2-2 લોકોના મોત, આકરુના 3 અને અન્ય ગામના 2 લોકોના મોત
