Gujarat/
નશાબંધીના ડાયરેક્ટર M.A ગાંધી પહોંચ્યા બરવાડા, M.A ગાંધી છે તપાસ કમિટીના સભ્ય, છેલ્લા એક કલાકથી તપાસ કમિટીની ચાલે છે મિટીંગ, પોલીસ સામે લાગેલા આક્ષેપોની કરાશે સમીક્ષા, પકડાયેલા લઠ્ઠાકાંડના ગુનેગારોની પણ પુછપરછ
