Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં તાઉતે વાવાઝોડાથી ભારે નુકસાન , વાવાઝોડાને લીધે કેરીના પાકમાં ગંભીર નુકસાન, કેરીના વૃક્ષ વાવાઝોડાને લીધે જમીનદોસ્ત થયા, લાખો રૂપિયાની કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન, આંબાના ઝાડ પડી જતા ખેડૂતોની તકલીફ વધી, જિલ્લામાં અંદાજે ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકસાન

Gujarat/તાઉતે વાવાઝોડાથી કેરીનાં પાકને ભારે નુકસાની, વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોને રડવાનો વારો, સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેરીના પાકને નુકસાન, તાઉતે વાવાઝોડાએ કેરીનાં પાકને કર્યો ખેદાન મેદાન, સૌરાષ્ટ્રમાં 13,800 હેકટરમાં આંબાનાં વૃક્ષ ઝપેટમાં, કેરીના પાકને અંદાજીત 60 કરોડથી વધુનુ નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

Gujarat/રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં ઘટાડો, રાજકોટમાં 24 કલાકમાં 17 દર્દીઓનાં મોત, મૃત્યુઆંક ઘટતાં સ્થાનિક તંત્રએ લીધો રાહતનો દમ

Gujarat/પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાવઝોડાથી નુકસાન , અનેક સ્થળોએ 75થી વધુ વીજપોલ થયા ધરાશાયી , બાઇક પરથી પસાર થતાં દંપત્તિ પર ઝાડ પડતાં મહિલાનું મોત , ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને પહોંચ્યું ભારે નુકસાન

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ , કોંગ્રેસ 4 કોર્પોરેટરોએ નોંધાવ્યો અનોખો વિરોધ , માસ્ક મુદ્દે સવાલો લખી ઉઠાવ્યા પ્રશ્નો , વશરામ સાગઠીયા સહિત કોર્પોરેટરે નોંધાવ્યો વિરોધ, જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે થઈ શકે ઘમાસાણ

Gujarat/તાઉતે વાવાઝોડાને પગલે અમદાવાદમાં થશે રિસ્ટોરેશન, અમદાવાદ કંટ્રોલરૂમ પર સ્થિતિ પર નજર, શહેરમાં તમામ સ્થિતિ પર તંત્રની બાજનજર, વૃક્ષો પડવાની,વિજપોલ પડવાની ઘટનાઓ વધી, સ્થાનિક તંત્ર દ્વારા રિસ્ટોરેશનની કરાશે કામગીરી

Gujarat/રાજકોટ ડિવિઝનનાં 9 ડેપોની બસસેવા શરૂ, વહેલી સવારથી બસ સેવા ફરી શરૂ કરાઇ, વાવાઝોડાને કારણે કેટલાંક રૂટની બસો બંધ, દીવ,ઉના,વેરાવળ,કોડીનારનાં રૂટની બસો બંધ, રાજુલા અને બગસરા રૂટની બસો પણ બંધ

Gujarat/જૂનાગઢમાં વાવાઝોડાએ જંગલમાં સર્જી તબાહી, ભારે પવનથી મોટી સંખ્યામાં વૃક્ષનો સોથ વળી ગયો , ગીર જંગલ વિસ્તારમાં ઝાડવાઓને મોટું નુકશાન, સ્થાનિક તંત્ર દ્વારા જંગલના બંધ રસ્તા ખુલ્લા કરાયા , વનવિભાગ ઝાડને થયેલ નુકશાનનો સર્વે કરશે

Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન રહેશે બંધ , વાવાઝોડાને પગલે AMCનો નિર્ણય , આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ , અગાઉ બે દિવસ મુલતવી રખાયું હતું

India/દેશમાં એક્ટિવ કેસમાં રાહત આપતો ઘટાડો, એક્ટિવ કેસમાં ફરી લાખથી વધુનું ગાબડું, દેશમાં 24 કલાકમાં 3.90 લાખ રિકવર, 24 કલાકમાં નવા કેસ નોંધાયા 2.67 લાખ, એક્ટિવ કેસ હવે સવા બત્રીસ લાખ નજીક, મૃત્યુઆંક હજુપણ ચિંતાજનક સ્તરે, 24 કલાકમાં ફરી 4,300થી વધુ મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 1,291ના મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy