Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સીએમ રૂપાણી 20 મે ના રોજ ઉના તાલુકાની મુલાકાતે,વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે,સવારે 10.30 કલાકે ઉના હેલિપેડ ખાતે સીએમનું આગમન,સવારે 10.55 કલાકે ઉના તાલુકાનાં ગરાળ ગામની મુલાકાતે,સવારે 11.30 કલાકે પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક, મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકારોને મળશે

National/દેશમાં ફરી રાહતજનક રિકવરી,24 કલાકમાં પોણા ચાર લાખ રિકવર,એક્ટિવ કેસમાં ફરી 1 લાખનો ઘટાડો,24 કલાકમાં નવા કેસ પોણા ત્રણ લાખ,કર્ણાટકમાં 5.58 લાખ એક્ટિવ કેસ,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ હવે 4 લાખ

National/કોરોનાનો ટેસ્ટ હવે ઘરેબેઠા થઈ શકશે,જાતે કીટ મગાવી કરી શકાશે ટેસ્ટ,હોમ ટેસ્ટિંગ કીટને સરકારની મંજૂરી,જો કે ICMRએ બહાર પાડી એડવાઈઝરી,કયા સંજોગોમાં ઉપયોગ કરવો તે નિર્દેશ,સામાન્ય લક્ષણો હોય તે જ ઉપયોગ કરે,કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવનાર કરી શકે

Gujarat/રાજ્યમાં આજે 5,246 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 9,001 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 71 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 92,617 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,71,447

Gujarat/આવતીકાલથી અમદાવાદમાં વેક્સિનેશન શરૂ, 18 થી 44 વયના લોકોનું થશે વેક્સિનેશન, 45 થી વધુ વયનાને પણ અપાશે વેક્સિન, 18 થી 44 વયનાને AMC સંચાલિક શાળામાં વેક્સિન, 76 અર્બન હેલ્થ સેન્ટર, 4 સરકારી હોસ્પિ.માં વેક્સિનેશન, કોમ્યુનિટી હોલ અને ડ્રાઇવ થ્રુ ખાતે વેક્સિન નહીં મળે, અસારવા સિવિલ, સોલા સિવિલમાં વેક્સિનેશન ચાલુ

Gujarat/તાઉતેની તારાજી પર પીએમ મોદીએ સહાય જાહેર કરી, કેન્દ્ર દ્વારા 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર, મૃતકના સ્વજનોને 2 લાખ રૂપિયાની સહાય, ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદ કરાશે, કેન્દ્ર સરકારે રાજ્યના લોકો પ્રત્યે સહાનુભુતિ જાહેર કરી

Gujarat/ગુજરાતમાં તાઉતેના પગલે 3 હજાર કરોડની તબાહી, સૌથી વધુ નુક્સાન ઉર્જા સેક્ટરમાં 1400 કરોડનો અંદાજ, કૃષિ સેક્ટરને પણ થયું 1200 કરોડનું નુક્સાન, માર્ગ-મકાન વિભાગને થયું 50 કરોડનું નુક્સાન, અન્ય વિભાગને પણ અંદાજે 350 કરોડ નુક્સાનનો અંદાજ, વડાપ્રધાન સમક્ષ નુક્સાનનો અંદાજ રજૂ થયો, 3 હજાર કરોડ પ્રાથમિક નુક્સાન હોવાનો અંદાજ, વાસ્તવિક નુક્સાન સર્વે બાદ જાણી શકાશે

Gujarat/PM મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ કર્યુ નિરીક્ષણ, હવાઇ નિરીક્ષણ દ્વારા પરિસ્થિતિનો મેળવ્યો તાગ, CM રૂપાણી સહિત રાજ્ય ગૃહસચિવ પંકજકુમાર હાજર, રાજ્યનાં અસરગ્રસ્ત જિલ્લાઓનો કર્યો સર્વે, ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ જિલ્લાનું નિરીક્ષણ

Gujarat/અમદાવાદમાં તાઉતે વાવાઝોડાથી નુકસાન , કોતરપુર પાસે નંદીગ્રામ સોસાયટીના રહીશો પરેશાન, ઔડા દ્વારા પાઇપલાઇનના નબળા કામથી લોકો હેરાન , સોસાયટીના 1 હજારથી વધુ રહીશોને હેરાનગતિ

Gujarat/અમરેલીમાં વાવાઝોડા બાદ લોકોને પરેશાની , રાજુલા જાફરાબાદના 10 જેટલા પેટ્રોલ પંપ બંધ , 1 પેટ્રોલ પંપ શરૂ કરતાં વાહન ચાલકોની લાઈનો , પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકોમાં થઈ પડાપડી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy