National/
દેશમાં ફરી રાહતજનક રિકવરી,24 કલાકમાં પોણા ચાર લાખ રિકવર,એક્ટિવ કેસમાં ફરી 1 લાખનો ઘટાડો,24 કલાકમાં નવા કેસ પોણા ત્રણ લાખ,કર્ણાટકમાં 5.58 લાખ એક્ટિવ કેસ,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ હવે 4 લાખ
