Gujarat/
સીએમ રૂપાણી 20 મે ના રોજ ઉના તાલુકાની મુલાકાતે,વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે,સવારે 10.30 કલાકે ઉના હેલિપેડ ખાતે સીએમનું આગમન,સવારે 10.55 કલાકે ઉના તાલુકાનાં ગરાળ ગામની મુલાકાતે,સવારે 11.30 કલાકે પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક, મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકારોને મળશે
