Gujarat/ભરૂચ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી નુકસાન, વિલાયત GIDCમાં ઉદ્યોગોના ઉત્પાદનો ઠપ, 4 દિવસ થી DGVCL વીજળી નથી આપી શકતા, વાવાઝોડાથી બે હજારથી વધુ વૃક્ષો ધરાસાઇ થયા, વીજ પુરવઠો ખોરવાતા 50થી વધુ ગામડાઓમાં વીજળી ડુલ
India/કોરોનાની બીજી લહેરને લઈ મોટા સમાચાર, જુલાઈમાં બીજી લહેરનો જુલાઈમાં આવશે અંત, 6 માસ બાદ ત્રીજી લહેરની શક્યતા, સરકારી પેનલનો અહેવાલ
Gujarat/ગુજરાતમાં કોવેક્સિનના 2 કરોડ ડોઝનું થશે ઉત્પાદન, રાજ્યને 1 કરોડ મળશે વેક્સિનના મળશે ડોઝ, 3થી 4 મહિનામાં પ્રોડક્શન શરૂ થવાની શક્યતા, 10 દિવસમાં રાજ્ય સરકાર અને કંપની વચ્ચે થશે MOU, ભારત બાયોટેક-ગુજરાત બાયોટેક રિસર્ચ વચ્ચે થશે MOU, આવતા સપ્તાહે ભારત બાયોટેક શેર કરશે વેક્સિન ટેક્નોલોજી
India/વોટ્સએપની પ્રાઇવસી પોલિસીથી કેન્દ્ર સરકાર નારાજ, પોલિસી પરત ખેંચવા કેન્દ્રસરકારનો વેટ્સએપને આદેશ, IT મંત્રાલયે કંપનીને સાત દિવસનો આપ્યો સમય, વોટ્સએપ વિરુદ્ધ મોદી સરકારનું કડક વલણ, અત્યાર સુધીમાં વોટ્સએપને બીજી નોટિસ ફટકારાઇ, વોટ્સએપની પોલિસી વિવાદાસ્પદ અને વાંધાજનક
Gujarat/રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદ્ત પૂર્ણ, આજે નિયંત્રણો લંબાવવા મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય, સરકાર કરફ્યૂ અને નિયંત્રણો લંબાવવા મુદ્દે કરશે નિર્ણય, 36 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , 18 મે ના રોજ રાત્રિ કરફ્યુની મુદ્ત થઈ હતી પૂર્ણ, વાવાઝોડાને પગલે 3 દિવસ મુદત લંબાવાઈ હતી
India/PM મોદી દેશના કલેક્ટરો સાથે આજે કરશે મંત્રણા, દેશના 54 કલેક્ટરો સાથે કરશે આજે વર્ચ્યુઅલ બેઠક, કોરોનાથી પ્રભાવિત થયેલા જિલ્લાના કલેક્ટર સાથે બેઠક, પ.બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કલેક્ટરનો સમાવેશ, બેઠકમાં પુડુચેરી, રાજસ્થાન મહારાષ્ટ્રના કલેક્ટર થશે સામેલ, કોરોના સામેની રણનીતિ મુદ્દે થશે મનોમંથન, કોરોના સામેની લડાઇમાં કલેક્ટરોના સૂચનો મંગાવાશે
Gujarat/CM રૂપાણી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે નિરીક્ષણ, CM પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ, ઉના,જાફરાબાદ, રાજુલા વિસ્તારનું કરશે નિરીક્ષણ, CM અસરગ્રસ્ત વિસ્તારોની લઇ શકે છે મુલાકાત, મુખ્યમંત્રી વહીવટી તંત્ર સાથે પણ યોજશે બેઠક
Gujarat/CM રૂપાણી આજે ગીરસોમનાથની મુલાકાતે, ઉનામાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું કરશે નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે, CM ઉના તાલુકાનાં ગરલ ગામની લેશે મુલાકાત, પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે કરશે બેઠક, કે.કૈલાસનાથન, પંકજકુમાર સહિતના અધિકારી જોડાશે
Gujarat/રાજ્યના 10 શહેરોમાં આજથી વેક્સિનેશન પ્રક્રિયા, આજથી 10 શહેરોમાં 18 થી 44 વયનાને અપાશે રસી, 18 થી 44 વયજૂથ માટે 50 હજાર વેક્સિનના ડોઝ અપાશે, આજથી 45+ ને રસીકરણનો પ્રથમ ડોઝ અપાશે, અગાઉ 45+ને રોજ 30 હજાર ડોઝ અપાતા હતા, આજથી દૈનિક 50 હજાર ડોઝ આપવાનું લક્ષ્યાંક
International/ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે થશે સંઘર્ષવિરામ, શુક્રવારે બપોરે સંઘર્ષવિરામ થવાના અહેવાલ, સત્તાવાર સૂત્રો તરફથી પુષ્ટિ થવાની બાકી, સંઘર્ષ શરૂ થવાના 12 દિવસ પછી સમજૂતી, અમેરિકા કરી રહ્યું છે સંઘર્ષવિરામની કોશિશ, ઈઝરાયેલે હુમલા ચાલુ રાખવાનું કહ્યું હતું