Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/દેશમાં ફરી એક્ટિવ કેસમાં મોટું ગાબડું,નવા કેસ કરતાં રિકવરી 1 લાખ વધારે,24 કલાકમાં દેશમાં અઢી લાખ નવા કેસ,24 કલાકમાં રિકવરી 3.55 લાખથી વધુ,દેશમાં કુલ કેસ હવે 2.60 કરોડને પાર,દેશમાં કુલ રિકવરી હવે 2.25 કરોડને પાર

Gujarat/રાજ્યમાં આજે 4,773 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 9,001 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 64 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 89,018 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,76,220

National/ઇન્કમટેક્સ રિટર્નની તારીખની મુદતમાં વધારો,રિટર્ન ભરવાના સમયમાં 2 મહિનાનો વધારો,રિટર્ન ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ,TDS, TAR, TP ઓડિટ રિટર્નની પણ લંબાવાઈ,31 જુલાઇએ રિટર્ન ભરવાની મુદ્દત થતી હતી પૂર્ણ

Gujarat/ગુજરાતમાં મ્યૂકોરમાયકોસિસને મહામારી જાહેર કરાઈ,કોર કમિટીની બેઠક બાદ સરકારનો નિર્ણય,આવો નિર્ણય કરનારું ગુજરાત પાંચમું રાજ્ય,હોસ્પિટલોએ કેન્દ્રની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન,એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 મુજબ મહામારી જાહેર

Gujarat/રાજ્યમાં આવતીકાલથી 27 મે સુધી આંશિક લોકડાઉન, સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો, મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત, લારી,ગલ્લા,વેપારીઓને મોટી રાહત, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે, 36 શહેરોમાં અન્ય નિયંત્રણો પણ ચાલુ રહેશે

Gujarat/મ્યુકરમાઇકોસિસને લઇને રા.સરકારનો પરિપત્ર,દર્દીઓને ઇન્જે.મળી રહે તે માટે સરકારનો પ્રયાસ,મ્યુકરમાઇકોસિસના ઇન્જે. માટે હોસ્પિટલની યાદી જાહેર,7 કોર્પોરેશનની હોસ્પિટલની યાદી જાહેર કરાઇ,અમદાવાદની સોલા સિવિલ, SVP હોસ્પિ.માંથી ઈન્જે.મળશે,6 અલગ અલગ કંપનીના ઇન્જે. મળશે,રૂ.5,324 થી 6,247 સુધીમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જે.મળશે

Gujarat/ગાંધીનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ તંત્ર સજ્જ, મહાત્મા મંદિરમાં 850 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ, 850 બેડમાંથી 225 આઈસીયુ બેડ તૈયાર કરાયા, મહાત્મા મંદિર ખાતે ઓક્સિજન પ્લાન્ટ પણ કરાયો તૈયાર, એક્ઝિબિશન હોલ 1 અને 2માં કોવિડ હોસ્પિટલ તૈયાર

Gujarat/રાહત કામગીરી માટે IAS અધિકારીઓની નિમણૂંક, સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ માટે નિમણૂંક થઇ, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ, વિપુલ મિત્રાને ગીર સોમનાથની જબાવદારી, મુકેશ પુરીને ભાવનગરની જબાવદારી, કમલ દયાનીને જૂનાગઢની જબાવદારી, મનોજ અગ્રવાલને અમરેલીની જબાવદારી

Gujarat/GTUની મોકૂફ રહેલી પરીક્ષાની તારીખ જાહેર, આગામી 24 થી 27 મે દરમિયાન લેવાશે પરીક્ષા, અગાઉ 18 થી 21 મે ના રોજ યોજાવાની હતી પરીક્ષા, તાઉતે વાવાજોડાને પગલે મોકૂફ થઇ હતી પરીક્ષા

Gujarat/ST મુસાફરો માટે રાહતના સમાચાર, ST બસો થઇ રાબેતા મુજ્બ શરૂ, તાઉતેને લઈને STને થયુ નુકસાન, 70 લાખથી વધુને થયુ નુકસાન, અમરેલી જિલ્લામાં 50 લાખનું નુકસાન, 350 રૂટ કર્યા રાબેતા મુજબ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy