Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/બહુચર્ચિત ગોવા યૌનશોષણ કેસ મામલો, તહલકાનાં પૂર્વ તંત્રી તેજપાલનો છુટકારો, યૌન શોષણ કેસમાં થયો છુટકારો, તંત્રી તરૂણ તેજપાલને ગોવાની કોર્ટે કર્યા આરોપમુકત

National/લદ્દાખમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, રિકટર સ્કેલ પર 4.2ની તીવ્રતા મપાઇ, સવારે 11 વાગે અનુભવાયા આંચકા ,કોઇ પ્રકારનાં નુકસાનનાં અહેવાલ નહીં ,આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ,

Stock Market/શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 650 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 50,220 પોઇન્ટ પર, નિફ્ટીમાં 180 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 15,090 પોઇન્ટ પર

National/મહારાષ્ટ્રમાં અથડામણમાં 13 નકસલીઓ ઠાર, મહા.પોલીસ સી-60 યુનિટ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ, ગઢચિરોલીનાં જંગલમાંથી મળ્યા મૃતદેહો, ગઢચિરૌલીનાં DIG સંદીપ પાટિલે આપી જાણકારી

Gujarat/સુરતમાં આજથી કાપડ ઉદ્યોગ ફરી ધમધમશે, સવારે 9 વાગ્યે ખોલવામાં આવશે કાપડ માર્કેટ, કાપડની 70 હજાર દુકાનો આજથી ખુલશે, માલની હેરફેર સવારે શક્ય ન હોવાથી સમય બદલાવ માંગ,

Gujarat/સુરતમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓમાં વધારો, નવી સિવિલ હોસ્પિટલ-સ્મીમેર સહિત કુલ 199 દર્દીઓ, મ્યુકરમાઇકોસીસએ કુલ 11 લોકોનો ભોગ લીધો, સુરતમાં 66 ઓપરેશન કરાયા, 18 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા

Gujarat/આજથી રાજ્યનાં 36 શહેરોમાં નિયંત્રણો હળવા, સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ચાલુ રહેશે, 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન, મિની લૉકડાઉન આંશિક રીતે ઉઠાવાયુ, હોટેલ-રેસ્ટોરાંને ટેક અવે સિવાય હજી છૂટ નહીં, નાના-મોટા વેપાર ધંધા પર પ્રતિબંધ ઉઠાવાયા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગઇકાલે પીપાવાવથી CMએ કરી હતી જાહેરાત

World/ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે સીઝફાયર, બંને દેશો વચ્ચે લાંબા સંઘર્ષ પછી સમજૂતી, જો કે હમાસના વલણ પર રહેશે નજર, ‘હમાસ હુમલો કરશે તો સમજૂતી નહી રહે’, હમાસે પણ સમજૂતીનો કર્યો સ્વીકાર, જેરૂસલેમમાં હિંસા બાદ થયો હતો સંઘર્ષ, 11 દિવસ સુધી સામ સામે ચાલ્યો સંઘર્ષ

Maharastra/મહારાષ્ટ્રમાં અથડામણમાં 13 નકસલીઓ ઠાર, મહા.પોલીસ સી-60 યુનિટ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ, ગઢચિરોલીનાં જંગલમાંથી મળ્યા મૃતદેહો, ગઢચિરૌલીનાં DIG સંદીપ પાટિલે આપી જાણકારી

National/પંજાબનાં મોગામાં મિગ-21 વિમાન ક્રેશ, દુર્ઘટનામાં પાયલટ અભિનવનું મોત, વાયુસેનાએ આપ્યા સઘન તપાસનાં આદેશ, ગઇકાલે રાત્રે 1 વાગે બની હતી ઘટના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy