National/એક્ટિવ કેસમાં ફરી રાહતનું ગાબડું,દેશમાં સાડા ત્રણ લાખથી વધુ રિકવરી,છેલ્લાં 24 કલાકમાં અઢી લાખ નવા કેસ,દેશમાં ફરી 4,200થી વધારે મોત,એક્ટિવ કેસ હવે 30 લાખથી ઓછા,દેશમાં અત્યાર સુધીમાં 2.62 કરોડ કેસ
National/એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક,45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઇ ચોરી,26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021નો ડેટા ચોરાયો,જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ,પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક,એર ઇન્ડિયાનું નિવેદન, પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે,સ્ટાર અલાયન્ઝ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો
Gujarat/રાજ્યમાં આજે 4,251 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 8,783 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 65 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 84,421 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,80,471
Gujarat/ગુજરાતની .યુનિ.માં પ્રમોશન અપાશે, સારકારી અને ખાનગી કોલેજોમાં અપાશે પ્રમોશન, સ્નાતકકક્ષાના તમામ અભ્યાસક્રમ માટે નિર્ણય, બીજા-ચોથા-છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ફાયદો, મેડિકલ-પેરામેડિકલ સિવાયના અભ્યાસક્રમો માટે નિર્ણય, મેરિટ બેઇઝ્ડ પ્રમોશન આપવાનો નિર્ણય
Gujarat/અમદવાદના બાળકમાં મ્યુકરમાયકોસીસનો પ્રથમ કેસ, 13 વર્ષના બાળક થયો હતો કોરોના સંક્રમિત, હાલ બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ, બાળકનો જીવ બચાવવા ઓપરેશન કરાયું
Gujarat/ગીરના સિંહના ખોટા વીડિયો પર ફોરેસ્ટ વિભાગ દ્વારા માફી મગાઇ, એડિ. ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ ટ્વિટ કર્યો માફી પત્ર, ભૂલ- અવિવેક બદલ પીસીસીએફ શ્યામલ ટીકેદારે માફી માગી, ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય- રાજીવ ગુપ્તા, બે વખત ચેક કર્યા બાદ જ વીડિયો પોસ્ટ કરાશે
Gujarat/ગોવામાં વધુ 10 દિવસ માટે લંબાવાયો કર્ફયૂ, કોરોના સંક્રમણ અટકાવવા લંબાયા નિયંત્રણો, ગોવા સરકારે 31મે સુધી કોરોના કર્ફયૂ લંબાવ્યો
Gujarat/દ્વારકાનું જગતમંદિર વધુ છ દિવસ માટે બંધ, આગામી 27મીમે સુધી રહેશે બંધ, ભકતો મંદિરમાં નહીં કરી શકે પ્રવેશ
Gujarat/અમદાવાદમાં એલજી હોસ્પિટલમાંથી મળશે ઇંજેકશન, મ્યુકર.ના ઇંજેક્શન માટે આરોગ્ય વિભાગનો નિર્ણય, ગુરૂવારે એસવીપી હોસ્પિ.માંથી મળવાની કરી હતી જાહેરાત, એસવીપી હોસ્પિટલમાંથી નહીં મળે ઇંજેક્શન, સરકારી હોસ્પિટલમાં ઇંજેક્શન આપવા વિભાગ કટિબદ્ધ