Gujarat/ અમદાવાદમાં એલજી હોસ્પિટલમાંથી મળશે ઇંજેકશન, મ્યુકર.ના ઇંજેક્શન માટે આરોગ્ય વિભાગનો નિર્ણય, ગુરૂવારે એસવીપી હોસ્પિ.માંથી મળવાની કરી હતી જાહેરાત, એસવીપી હોસ્પિટલમાંથી નહીં મળે ઇંજેક્શન, સરકારી હોસ્પિટલમાં ઇંજેક્શન આપવા વિભાગ કટિબદ્ધ

Breaking News