Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત બોર્ડર પાસેથી 4.5 કરોડ ઝડપાયા, રાજસ્થાન પોલીસે 4.5 કરોડ ઝડપ્યા, રતનપુર ચોકી પાસે એક કારમાંથી ઝડપાયા, બિનહિસાબી કરોડ રૂપિયા પકડાયા , કારમાં ચોરખાનું બનાવી દિલ્હીથી ગુજરાત લવાતા હતા નાણાં , 4.5 કરોડ રોકડ રકમ સાથે બે શખ્સોની અટકાયત

Gujarat/મહુવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન, 2 અથવા 3 દિવસમાં તમામ જગ્યાએ વીજળી પહોંચી જશે

Gujarat/પશુઓમાં ગળસુંઢો નામનો રોગ ફેલાવવાની શકયતા, ગળસુંઢો રોગ ફેલાતા પશુમાં મૃત્યુની આશંકા, અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજીત 6 લાખ પશુ, પશુઓમાં ગળસુંઢો નામનો રોગ ફેલાવવાની શકયતા

Not Set/સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામોમાં હજી અંધારપટ, તાઉતે વાવાઝોડાની તબાહી બાદ મુશ્કેલી, છ દિવસ વીત્યા બાદ હજી નથી વીજપુરવઠો, વીજપોલને રિપેરિંગ કરવાની પ્રશાસન દ્વારા કામગીરી, સ્થાનિક ગ્રામજનોની હાલાકીમાં થયો વધારો, વીજ પુરવઠો યથાવત થતાં 8 દિવસ લાગશે

Gujarat/સૌરાષ્ટ્રનાં ગામોમાં વીજળી ગૂલની સમસ્યા, વીજપુરવઠો આવતા હજુ 8 દિવસ લાગશે, પહેલા શહેરો પછી ગામડામાં પહોંચાડાશે વીજપુરવઠો, ખેતીવાડીનાં ફિડર-લાઇનનું કામ છેલ્લે કરવામાં આવશે, સૌરાષ્ટ્રમાં અંદાજ મુજબ 70 હજાર વીજપોલ પડી ગયા, PGVCLનાં 10 હજાર કર્મીઓ કામગીરીમાં જોડાયા

Jamnagar/જામનગરના પત્રકાર જગતને મોટી ખોટ, વરિષ્ઠ પત્રકાર દિનેશભાઇ વોરાનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન આજે લીધા અંતિમ શ્વાસ, જામનગર પત્રકાર આલમમાં શોકનું મોજું

Ahmedabad/અમદાવાદમાં 14 વર્ષનાં બાળકને મ્યુકરમાઇકોસીસ, બાળક સંક્રમિત થવાનો દેશમાં પ્રથમ કેસ, કોરોના રિપોર્ટ નેગેટિવ છતાં મ્યુકર.નો શિકાર બાળક, ચાંદખેડાની ખાનગી હોસ્પિ.માં દાખલ કરાયો બાળક, સર્જરી દરમિયાન જમણી બાજુનો દાંત કાઢવા ફરજ પડી, સર્જરી બાદ પોસ્ટ-ઓપરેટિવ નિરીક્ષણ માટે હોસ્પિ.માં બાળક

Gujarat/તાઉતે વાવાઝોડાને પગલે નુકસાનીનો સરવે, બાગાયતી પાકને નુકસાનીનો કરાશે સરવે, વાવાઝોડાને પગલે બાગાયતી પાકને નુકસાન, 190 કૃષિ વિજ્ઞાનીઓ દ્વારા કરાશે સરવેની કામગીરી, તુટેલા ઝાડને જીવંત કરવા વિજ્ઞાનીઓ આપશે માર્ગદર્શન, 5 જિલ્લાનાં 41 તાલુકાનાં 2263 ગામોમાં કરાશે સરવે, પ્રારંભિક સરવે માટે 696 કૃષિ યોગીની 339 ટીમો કાર્યરત

Gujarat/CM રૂપાણી આજે મહુવાની મુલાકાતે, વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, અસરગ્રસ્ત પઢિયારકા ગામની લેશે મુલાકાત, મહુવાના ખારઝાપો વિસ્તારની પણ લેશે મુલાકાત, 11.30 કલાકે SDM કચેરી ખાતે કરશે મિટિંગ, સીએમ રૂપાણી 12.30 ગાંધીનગર પરત ફરશે

India/દેશમાં મ્યુકરમાઇકોસીસના કેસનો કહેર યથાવત, દેશમાં મ્યુકરમાઇકોસીસના 7 હજારથી વધુ કેસ, મ્યુકરમાઇકોસીસથી 200થી વધુ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1500 કેસ, 90 લોકોના મોત, દેશમાં ગુજરાત બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે, ગુજરાતમાં 1200 કેસ, 61 લોકોએ જીવ ગુમાવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy