Ahmedabad/
અમદાવાદમાં 14 વર્ષનાં બાળકને મ્યુકરમાઇકોસીસ, બાળક સંક્રમિત થવાનો દેશમાં પ્રથમ કેસ, કોરોના રિપોર્ટ નેગેટિવ છતાં મ્યુકર.નો શિકાર બાળક, ચાંદખેડાની ખાનગી હોસ્પિ.માં દાખલ કરાયો બાળક, સર્જરી દરમિયાન જમણી બાજુનો દાંત કાઢવા ફરજ પડી, સર્જરી બાદ પોસ્ટ-ઓપરેટિવ નિરીક્ષણ માટે હોસ્પિ.માં બાળક
