Gujarat/ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા પુન: શરૂ થશે 1 જૂનથી મુંબઈ અને ભુજ વચ્ચે વિમાની સેવા એરપોર્ટમાં રનવે સમાર કામ પરિવહન રહ્યું હતું ઠપ્પ સમારકામ પૂર્ણ થતાં વિમાનોની અવર જવર શરૂ થશે
Gujarat/કચ્છમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ફફડાટ , ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 13 દર્દીઓ દાખલ, મ્યુકરમાઇકોસીસથી 3 દર્દીઓને આંખમાં અસર , ઇન્જેકશન ન મળતા દર્દીઓના થઈ રહ્યા છે મોત , હોસ્પિટલમાં ઇન્જેક્શન વિતરણની લોકોમાં માગ
Gujarat/સુરત મ્યુકરમાઇક્રોસીસની ગંભીર મહામારી, સિવિલમાં પ્રથમવાર એક દર્દીની આંખની સર્જરી, સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓની કરાઈ સર્જરી , ખાનગી હોસ્પિટલમાં દાખલ 550 જેટલા દર્દી, મ્યુકર માઇક્રોસીસના કારણે તંત્રની ઊંઘ ઉડી
India/દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, ધોરણ-12ની પરીક્ષા અંગે બેઠકમાં કરાશે મંથન, રમેશ પોખરીયાલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક, તમામ રાજ્યોના શિક્ષણપ્રધાન રહેશે ઉપસ્થિત, ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ભાગ લેશે, શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ થશે સામેલ, ગુજરાત સહિતના રાજ્યનો મત-પરીક્ષા લેવાવી જોઇએ, પરીક્ષા લેવાની પદ્ધતિ મુદ્દે થશે મંથન, ક્યારે લેવાશે? આ મુદ્દે પણ થઇ શકે ચર્ચા
India/IMAએ યોગ ગુરૂ બાબા રામદેવને પાઠવી નોટિસ, એલોપેથી દવાની ટીકા કરવા બદલ આપી નોટિસ, મોર્ડન એલોપેથી, રેમડેસિવિર, એન્ટીબાયોટિક નિષ્ફળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નોંધાવ્યો વિરોધ, એપિડેમિક ડિસિસીઝ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ
Gujarat/ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો, દેશભરમાં ગુજરાત આ મહામારીમાં પ્રથમ ક્રમે, 14 રાજ્યોએ આ બિમારીને મહામારી કરી જાહેર, ગુજરાતમાં 2,281 કેસ સાથે પ્રથમ નંબર પર, મહારાષ્ટ્રમાં 2,000 અને આંધ્રપ્રદેશમાં 910 કેસ, કોરોના દર્દીને વધુ પડતું સ્ટીરોઇડ બિમારી માટે કારણભૂત, ઇન્જેક્શનની અછત સર્જાતા ડૉક્ટરો થયા ચિંતિત
Gujarat/વલસાડ તિથલ દરિયા કિનારે મળ્યા મૃતદેહ, દરિયા કિનારે 4 જેટલા મૃતદેહો મળ્યા, વાવાઝોડામાં લાપતા ક્રુ મેમ્બરોના મળ્યા મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/રાજ્યમાં 4205 નવા કેસ, 54નાં મોત, છેલ્લા 24 કલાકમાં 8445 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 80,127, અમદાવાદમાં 692 કેસ, ગ્રામ્યમાં 19 નવા કેસ, વડોદરામાં 380 કેસ, ગ્રામ્યમાં 165 કેસ, સુરતમાં 294 કેસ, ગ્રામ્યમાં 156 નવા કેસ , રાજકોટમાં 169 કેસ, ગ્રામ્યમાં 162 નવા કેસ ,
Gujarat/ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી, રાજ્યના ઉર્જા મંત્રીએ યોજી પત્રકાર પરિષદ, મહુવા,તળાજા,જેસર,પાલીતાણામાં વીજ પોલ પડ્યા, ભાવનગર શહેર તેમજ જિલ્લામાં વીજળીનું કામ પૂર્ણ , મહુવા- સિહોર ન.પા.માં વીજકામ શરૂ
Gujarat/CM રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી કોર કમિટીની બેઠક, વાવાઝોડામાં કાચા-પાકા મકાનના નુકસાનીનો સર્વે ઝડપી બનાવાયો, અન્ય જિલ્લામાંથી મેન પાવર વધારી સર્વેમાં ગતિ લવાઇ, સંપૂર્ણ નાશ પામેલા મકાન માલિકને 95,100ની સહાય, અંશતઃ નુકસાન પામેલા કાચા મકાનના માલિકને 25 હજારની સહાય, ઝૂંપડાઓ નાશ પામ્યા હોય તેમને 10 હજારની સહાય, નિર્ધારિત ધોરણો અને સર્વેના આધારે સહાય ચુકવાશે