India/
IMAએ યોગ ગુરૂ બાબા રામદેવને પાઠવી નોટિસ, એલોપેથી દવાની ટીકા કરવા બદલ આપી નોટિસ, મોર્ડન એલોપેથી, રેમડેસિવિર, એન્ટીબાયોટિક નિષ્ફળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નોંધાવ્યો વિરોધ, એપિડેમિક ડિસિસીઝ એક્ટ મુજબ કાર્યવાહીની માંગ
