Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોરોનાનાં દર્દીઓ માટે ચોંકાવનારો ઘટસ્ફોટ , પોસ્ટ કોવિડ કેસોમાં હ્રદયરોગના હુમલાની વધી ઘટના , હ્રદયરોગના દર્દીઓએ ખુબ તકેદારી રાખવાની જરૂર , બ્રિટનનાં ઓકસફોર્ડ જર્નલનાં અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો , દર્દીઓ માટે રિકવરી ફેઝ જોખમી પુરવાર થઇ રહ્યો છે ,, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિ.ઓફ મેડિ.સાયન્સ ટાસ્કફોર્સે સ્વીકારી વાત, બ્લડ ક્લોટિંગને પગલે હાર્ટએટેકની શકયતા, સાજા થયા પછી રૂટિન ચેક અપનો તજજ્ઞોનો મત

Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો, સિવિલ હોસ્પિટલમાંથી કર્મચારીઓને કરશે છુટા, કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીને છુટા કરાશે, 513 કર્મચારીઓને છુટા કરવા કવાયત વર્ગ 4 ના 400, 46 ઓપરેટરોને છુટા કરાશે, 10 ઇસીજી-લેબ ટેક્નિશિયનને કરાશે છુટા , મૃતદેહ પેકીંગ કરનારા 56 લોકોને છુટા કરશે

Gujarat/GTUની તમામ ઓનલાઇન પરીક્ષા મોકૂફ , મે માસમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ , વાવાઝોડાને કારણે વીજપુરવઠો ખોરવાતા નિર્ણય , પરીક્ષાની નવી તારીખો આગામી દિવસમાં થશે જાહેર

Gujarat/અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર, સિવિલ હોસ્પિટલમાં 35 લોકોનાં મોત , 24 કલાકમાં 34 ઓપરેશન કરાયા, હાલ સિવિલમાં 371 દર્દીઓ સારવાર હેઠળ, અત્યાર સુધી 176 દર્દીની કરાઇ સર્જરી , 64 દર્દીઓનાં દાંત,દાઢ,જડબા કાઢી લેવાયા

Gujarat/બાળકો પર વધ્યો મ્યુકોરમાઇકોસિસનો ખતરો , અમદાવાદમાં એક બાળક મ્યુકોર.રોગની ચપેટમાં, સંક્રમિત બાળકોનાં વાલીએ સાવધ રહેવાની જરૂર, બાળકનો રિપોર્ટ નેગેટિવ હોય તો પણ ચેકઅપ જરૂરી, બાળકને કોરોના થયો હોય તો ચેકઅપ કરાવવું જોઇએ

Gujarat/મ્યુકોરમાઇકોસિસનાં દર્દીઓની હાલત કફોડી, એલ.જી હોસ્પિટલમાં ઝાંપે બોર્ડ વાંચી લોકોમાં રોષ, એમ્ફેટેરેસીનનો જથ્થો નથી બોર્ડ જોતા આક્રોશ, મ્યુનિ.હેલ્થ ખાતુ નથી આપતું યોગ્ય માર્ગદર્શન , અમદાવાદમાં જ મ્યુકોર.નાં 500 જેટલાં દર્દીઓ

Gujarat/મ્યુકોર.નાં ઇન્જેકશનની જેમ વેક્સિન માટે લોકોની હાલાકી , અમદાવાદમાં 18-44 વયનાં લોકોને બુકિંગમાં તકલીફ, રસી લેવા ઓનલાઇન બુકિંગ માટે સ્લોટ માટે ફાંફા , ઓનલાઇન બુકિંગમાં મોટેભાગે યુવાનોને નિરાશા , બુકિંગ ના થતાં યુવાનો જોઇ રહ્યાં છે રસી માટે રાહ , કોવિન એપ પર એક કેન્દ્ર પર માત્ર 100 સ્લોટની ફાળવણી, જેને લઇને સ્લોટ ખાલી થતાં જ તરત બુક થતાં હાલાકી

Gujarat/મ્યુકોરમાઇકોસિસનાં દર્દીઓની હાલત કફોડી, એલ.જી હોસ્પિટલમાં ઝાંપે બોર્ડ વાંચી લોકોમાં રોષ, એમ્ફેટેરેસીનનો જથ્થો નથી બોર્ડ જોતા આક્રોશ, મ્યુનિ.હેલ્થ ખાતુ નથી આપતું યોગ્ય માર્ગદર્શન , અમદાવાદમાં જ મ્યુકોર.નાં 500 જેટલાં દર્દીઓ

Gujarat/મ્યુકોર.નાં ઇન્જેકશનની જેમ વેક્સિન માટે લોકોની હાલાકી , અમદાવાદમાં 18-44 વયનાં લોકોને બુકિંગમાં તકલીફ, રસી લેવા ઓનલાઇન બુકિંગ માટે સ્લોટ માટે ફાંફા , ઓનલાઇન બુકિંગમાં મોટેભાગે યુવાનોને નિરાશા , બુકિંગ ના થતાં યુવાનો જોઇ રહ્યાં છે રસી માટે રાહ , કોવિન એપ પર એક કેન્દ્ર પર માત્ર 100 સ્લોટની ફાળવણી જેને લઇને સ્લોટ ખાલી થતાં જ તરત બુક થતાં હાલાકી

India/તાઉતે બાદ યાસ વાવાઝોડાની મુસીબત, PM મોદી અધિકારીઓ સાથે કરશે બેઠક, યાસ વાવાઝોડા પૂર્વે તૈયારી મુદ્દે કરશે ચર્ચા, પ.બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy