Gujarat/સુરતમાં ફરી વાતાવરણમાં પલટો , શહેરમાં સવારથી વરસાદી માહોલ, સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ , વાદળો ઘેરાતા ગરમીનો બફારો વધ્યો
Gujarat/સુરત કામરેજના MLA જોડાયા સારવારમાં , કોવિડ કેર સેન્ટરમાં આપી રહ્યા છે ઇંજેક્શન , વી.ડી.ઝાલાવાડિયા બોટલમાં આપી રહ્યા છે ઇંજેક્શન, સરથાણા કોમ્યુનિટિ હોલમાં કોવિડ કેર સેન્ટર , 5 ચોપડી ભણેલા MLA કરી રહ્યા છે દર્દીઓની સારવાર
Gujarat/જામનગરમાં બ્લેક ફંગસના વધુ 18 નવા કેસ, જી.જી. હોસ્પિટલમાં 108 દર્દીઓ સારવાર હેઠળ, હોસ્પિટલમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત, હોસ્પિટલમાં 400 જેટલા ઇન્જેક્શનો આવ્યા, અત્યાર સુધીમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ નહિ
Gujarat/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, ભાવ વધારો થતા ગૃહણીઓમાં અસંતોષ, કોરોના વચ્ચે ખાદ્યતેલના ભાવમાં વધારો, તેલમાં ભાવ વધતા વેપારીઓનો ઘટ્યો વેપાર, સીંગતેલના પ્રતિ ડબ્બો 2650 થી 2700 રૂપિયા , કપાસિયા તેલનો ભાવ 2400 થી 2450 રૂપિયા, પામોલિન તેલ નો ભાવ 2100 થી 2125 રૂપિયા
Maharastra/મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં ભૂકંપનાં આંચકા, રિકટર સ્કેલ પર 3.3ની તીવ્રતા મપાઇ, આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, સવારે 9.16 મિનિટે અનુભવાયા આંચકા, કોઇ પ્રકારનાં નુકસાનનાં અહેવાલ નહીં
Gujarat/પાટણમાં મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો , ધારપુર હોસ્પિટલમાં ઇન્જેક્શનનો અભાવ , દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ , અત્યાર સુધી મ્યુકોરમાઈકોસીસના 11 કેસ નોંધાયા , હોસ્પિટલમાં 3 દર્દીઓની ચાલી રહી છે સારવાર
Gujarat/સુરતમાં શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો, સતત ત્રીજા દિવસે કેસો 300થી ઓછા, ગઈકાલે સુરતમાં 294 કેસ નોંધાયા, શહેરના તમામ ઝોનમાં કેસોમાં સતત ઘટાડો, શહેરમાં 508 દર્દીઓ સાજા થઈ પરત ઘરે ફર્યા, સતત ઘટતાં કેસોથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો
Gujarat/સુરત લાજપોર જેલમાંથી મળી આવ્યા મોબાઇલ , જડતી સ્કવોડ દ્વારા વધુ બે મોબઇલ મળી આવ્યા , જેલમાં બે કેદી પાસેથી મળી આવ્યા મોબાઇલ ફોન , જેલરે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો ગુનો
Gujarat/વલસાડના દરિયાકાંઠેથી બીજા બે મૃતદેહ મળ્યા , તિથલ સાંઇબાબા મંદિર પાસેથી મળી આવ્યા , અત્યાર સુધી 6 મૃતદેહો દરિયાકાંઠેથી મળી આવ્યા , કાંઠા વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો , પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે
Gujarat/દાહોદમાં બે ગામમાં લગ્નપ્રસંગમાં ભીડ , ભોરવા અને કાળિયાવાડ ગામમાં લગ્નપ્રસંગ , બંને ગામમાં 200થી વધુ લોકો થયા હતા એકઠા , ધાનપુર તાલુકાના બંને ગામમાં પોલીસની રેડ , ડીજે સંચાલકો સામે પોલીસે ગુનો નોંધ્યો