Gujarat/ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી તારાજી, રાજ્યમાં વાવાઝોડાને કારણે 13 લોકોનાં મોત, રાજ્યમાં 17 હજાર મકાનોને નુકસાનનાં અહેવાલ, રાજ્યમાં 25 ટકા વીજપોલ ધરાશાયી થયા, ભાવનગર,અમરેલી,ગીર સોમનાથમાં વ્યાપક નુકસાન સરવે બાદ સહાયની કારશે કામગીરી,
Gujarat/ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ સર્જી તારાજી , આજથી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કરાશે સર્વે , અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનું સર્વેક્ષણ કરાશે , ચક્રવાતથી કેરી, નાળિયેરીના પાકને ભારે નુકશાન , અસરગ્રસ્તોને આર્થિક સહાય ધારાધોરણ મુજબ ચૂકવાશે
Gujarat/તાઉતે વાવાઝોડાથી જંબુસરના દરિયાકાંઠે નુકશાન, પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરનાં ગુંબજને ક્ષતિ પહોંચી, મંદિરના શેડ્સને પણ વાવાઝોડાથી ભારે નુકશાન, વાવાઝોડા બાદ ભારે પવન અને વરસાદથી તારાજી
Gujarat/ભાવનગરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુક્શાન, જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી, જિલ્લામાં 5 લોકોના મોત, 9 પશુઓના મોત , સમગ્ર જિલ્લામાં વીજપુરવઠો ખોરવાયો હતો, 54 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો, તારાજીને પગલે બંધ થયેલા 103 માર્ગો પુનઃ શરૂ, જિલ્લામાં 8638 ઝૂંપડા અને કાચા મકાનોને નુકશાન, 725 પાકા મકાનોને નુક્શાન , જિલ્લામાં બગાયતી પાકને થયું મોટુ નુકસાન, જિલ્લામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી, જિલ્લામાં 1800 જેટલા વીજપોલને નુકસાની
Gujarat/બનાસકાંઠામાં વાવાઝોડાથી કોઈ જાનહાનિ નહીં , રાત્રે ભારે પવન સાથે વરસાદથી વિજળી ગુલ , અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થવાની ફરિયાદ , ભારે પવનથી વૃક્ષો, વીજ પોલ પડવાની ફરીયાદ , વરસાદથી ઉનાળુ પાક ધોવાતા ખેડૂતોને નુકસાન
Gujarat/તાઉતે વાવાઝોડાને પગલે વરસાદની સ્થિતિ, રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, 7 તાલુકાઓમાં 6 થી 10 ઇંચ સુધી વરસાદ, 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ, 32 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ, 35 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 54 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/ખેડામાં તાઉતે વાવાઝોડાને પગલે ભારે વરસાદ, નડીયાદમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, મહુધામાં 6.5 ઇંચ વરસાદથી પાણી પાણી, માતર ગામમાં 6 ઇંચ વરસાદથી ભરાયા પાણી, ખેડા-વસોમાં 5 ઇંચ વરસાદથી બજારમાં ભરાયા પાણી
Gujarat/ખેડામાં તાઉતે વાવાઝોડાને પગલે ભારે વરસાદ, નડીયાદમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, મહુધામાં 6.5 ઇંચ વરસાદથી પાણી પાણી, માતર ગામમાં 6 ઇંચ વરસાદથી ભરાયા પાણી, ખેડા-વસોમાં 5 ઇંચ વરસાદથી બજારમાં ભરાયા પાણી
Gujarat/ગીર સોમનાથનાં ગીરગઢડામાં 8 ઇંચ વરસાદ, ઉનામાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, ગીર સોમનાથનાં તલાલામાં 1 ઇંચ વરસાદ, તલાલા સહિત સ્થળોએ કેરી પાકને નુકસાન, વાવાઝોડાને કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન
Gujarat/ભાવનગર પર વાવાઝોડાને પગલે વ્યાપક વિનાશ, ભાવનગર શહેરમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, ભારે વરસાદને પગલે ચોતરફ પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, તાઉતે વાવાઝોડાને પગલે વ્યાપક નુકસાન