Gujarat/તાઉતેને કારણે અમરેલીમાં આફત અપરંપાર, અમરેલીનાં રાજુલામાં 4 ઇંચ ખાબકયો વરસાદ, અમરેલીનાં લાઠીમાં 2.5 ઇંચ સરેરાશ વરસાદ, બાબરામાં 2 ઇંચ વરસાદથી ભરાયા પાણી, વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાનનાં અહેવાલ
Gujarat/બનાસકાંઠામાં તાઉતે વાવાઝોડાએ સર્જી તારાજી , ટેટી, તરબૂચના પાક ને થયું ભારે નુકસાન, વરસાદના કારણે બાજરીના પાકને પણ નુકસાન, તંત્ર સર્વે કરાવી ખેડૂતોની વળતરની માગ , કાંકરેજ તાલુકામાં બાજરીના પાકને ભારે નુકસાન
Gujarat/તાઉતે વાવાઝોડાથી દ.ગુજરાતમાં ભારે તારાજી , સુરત, નવસારી, વલસાડના ખેડૂતોને નુકસાન , ખેડૂતોને 450 કરોડથી વધુનું થયું નુકસાન , કેરી, ડાંગરનો પાક ખેડૂતો થયા પાયમાલ , વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળી ગયો , ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા સર્વેની માગ
Gujarat/વાવાઝોડાના પગલે 9543 ગામોમાં વીજ પુરવઠાને અસર, 4959 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત, 4591 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી , તાઉતે વાવાઝોડાના પગલે 7604 અને નુકસાન, 1973 ફીડર પુનઃ ચાલુ કરાયા, 3731 ફીડર પુનઃ ચાલુ કરવાની કાર્યવાહી, તાઉતે વાવાઝોડાને પગલે 73651 થાંભલા પડી ગયા, 1118 થાંભલા ઊભા કરાયા, 72523 થાંભલા ઉભા કરવાની કાર્યવાહી, વાવાઝોડાના પગલે 41854 ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકસાન, 33. ટ્રાન્સફોર્મર સેન્ટર પુનઃ શરૂ કરાયા, 41822. ટ્રાન્સફોર્મર સેન્ટર પુનઃ શરૂ કરવાની કાર્યવાહી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા આપવામાં આવી માહિતી
Gujarat/તાઉતે વાવાઝોડાને પગલે વરસાદની સ્થિતિ, રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, 7 તાલુકાઓમાં 6 થી 10 ઇંચ સુધી વરસાદ, 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ, 32 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ, 35 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 54 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/ગાંધીનગર આજે કેબિનેટની બેઠક નહીં યોજાય, સરકાર, વહીવટી તંત્ર તાઉતે વાવાઝોડા નિયંત્રમાં વ્યસ્ત, CM, PM મોદીના હવાઇ નિરીક્ષણમાં સમયે રહેશે હાજર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહેશે હાજર, પ્રધાનમંડળના સભ્યો વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લામાં
Gujarat/વડાપ્રધાન મોદી આવશે ગુજરાતની મુલાકાતે, સવારે 11.30 કલાકે ભાવનગર પહોંચશે મોદી, ભાવનગરથી હેલિકોપ્ટર મારફતે કરશે હવાઈ નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ, ભાવનગર,અમરેલી,ગીર સોમનાથનું કરશે નિરીક્ષણ, દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે વડાપ્રધાન, બપોરે અઢીથી ત્રણ વચ્ચે અમદાવાદ પહોંચશે મોદી, અમદાવાદમાં CM,CS, ડે.સીએમ, અધિકારીઓ સાથે બેઠક, કેન્દ્ર તરફથી થઈ શકે છે સહાયની જાહેરાત, વાવાઝોડાના નુકસાન મુદ્દે સહાયની જાહેરાતની શક્યતા
National/દેશમાં એક્ટિવ કેસમાં રાહત આપતો ઘટાડો,એક્ટિવ કેસમાં ફરી લાખથી વધુનું ગાબડું,દેશમાં 24 કલાકમાં 3.90 લાખ રિકવર,24 કલાકમાં નવા કેસ નોંધાયા 2.68 લાખ,એક્ટિવ કેસ હવે સવા બત્રીસ લાખ નજીક,મૃત્યુઆંક હજુપણ ચિંતાજનક સ્તરે,24 કલાકમાં ફરી 4,300થી વધુ મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 1,291ના મોત
Gujarat/અરવલ્લી ધનસુરામાં ધોધમાર વરસાદ,સાડા ત્રણ ઈંચ નોંધાયો વરસાદ,ભારે વરસાદથી ખેતરમાં પાણી ભરાયા,સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા,ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો
Gujarat/વાવાઝોડું બનાસકાંઠામાં રાતે પ્રવેશી શકે છે, રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ પ્રવેશી શકે, વાવાઝોડામાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, અરવલ્લીની ગીરીમાળાના પર્વતોને અથડાઇ રાજસ્થાનમાં પ્રવેશ કરશે