Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ, હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત, સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ, ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે, અમદાવાદમાં ગતિ 45થી 50 કિમીની ઝડપે રહેશે, આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે, આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે

Gujarat/રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી તારાજી , તાઉતે વાવાઝોડાએ 3 નો લીધો ભોગ , રાજકોટમાં 1 વલસાડમાં 1, ભાવનગરમાં એકનું મોત , 4231 ગામમાં વિજળી પુરવઠો ખોરવાયો , PGVCL દ્વારા 1958 ગામાં વિજળી પુરવઠો ચાલુ , 2273 ગામામાં હજુ વીજ પુરવઠો ખોરવાયો , PGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

Gujarat/રાજકોટમાં આજી-2 ડેમ થયો ઓવરફ્લો, ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો, ડેમનો એક દરવાજો-એક ફુટ સુધી ખોલાયો, આજી-2 ડેમમાં નવા નીરની આવક નોંધાઇ, તાઉતે વાવાઝોડાની અસરને કારણે ડેમ ઓવરફ્લો

Gujarat/રાજકોટ જિલ્લામાં તાઉતેની અસરથી વરસાદ , ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળમાં વરસાદ, આટકોટ, જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ , રાજકોટ પંથકના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ , જિલ્લામાં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ

Gujarat/સુરતમાં વાવાઝોડાને લઈને ખેડૂતોને નુકસાન, ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા નુકશાન, ખેડુતો ડાંગર લઈ સહકારી મંડળીઓ પર પહોંચ્યા, ડાંગરનું વેચાણ કરવા મંડળી બહાર લાઈન

Gujarat/ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાની અસર, ભીડીયા બંદરની 5 ફિશિંગ બોટ દરિયામાં ફસાઈ, ફિશિંગ બોટમાં 8 માછીમારો ફસાયા, માછીમારોને બચાવવા કોસ્ટગાર્ડની મદદ લેવાઈ

Gujarat/જેતપુરમાં તાઉતે વાવાઝોડાની અસર , જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, મામલતદાર, પોલીસનું રાઉન્ડ ધ પેટ્રોલિંગ , નીચાણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું , અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

Gujarat/કેશોદમાં તાઉતે વાવાઝોડાને લઈ વરસાદ , ઝરમર વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો, ધાર વિસ્તારમાંથી 40 લોકોનું કરાયું સ્થળાંતર , ફાયરબ્રિગેડના જવાનોએ કર્યું લોકોનું સ્થળાંતર

Gujarat/જામનગરમાં તાઉતે વાવાઝોડાને પગલે બેઠક , મોડી રાત્રે સાંસદે અધિકારીઓ સાથે બેઠક યોજી, સાંસદ પૂનમબેન માડમે યોજી બેઠક , કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Gujarat/તાઉતે વાવાઝોડાની પળેપળની ખબર, સવારે પાંચ વાગ્યા સુધીની સ્થિતિ, દિવ બાદ અમરેલી તરફ આગળ વધ્યું વાવાઝોડું, વેરાવળ,ઉના,દીવમાં વૃક્ષો ધરાશાયી, કોડીનારનાં 58 ગામોમાં ખોરવાયો વીજપુરવઠો, ભારે પવન સાથે રાતભર વરસાદ પડયો, મંતવ્ય ન્યૂઝ પર વાવાઝોડાનું મહાકવરેજ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy