Gujarat/બોટાદમાં તાઉતે વાવાઝોડાની અસર , કૃષ્ણસાગર તળાવ પાસે પરિવારનું સ્થળાંતર , સૂચના છતાં પરિવાર સલામત પર જગ્યા ગયા નહીં , ડીવાયએસપી નકુમને માહિતી મળતાં પહોંચ્યા , પરિવારને સલામત સ્થળે ખસેડાયો
Gujarat/અમરેલી રાજુલામાં વાવાઝોડાની વધી તીવ્રતા, લોકોના મકાનોમાં થઈ રહ્યું છે નુકશાન, બારી બારણાઓ ઉખડી રહ્યા છે, લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા, લોકોના મકાનો ધણધણી ઉઠ્યા વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ
Gujarat/તાઉ-તેની મધરાતે સુરેન્દ્રનગરમાં એન્ટ્રી સૌરાષ્ટ્રથી હવે મધ્ય ગુજરાત તરફ પ્રયાણ વહેલી સવાર સુધીમાં આખું સૌરાષ્ટ્ર કવર સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાં ભારે પવન સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચી શકે ખાનગી વેબસાઈટ મુજબ 10 વાગ્યે પહોંચશે અમદાવાદમાં સવારે ફૂંકાઈ શકે ભારે પવન
Gujarat/તાઉ-તેના પ્રતાપે 150 તાલુકામાં વરસાદ, રાજ્યના 29 જિલ્લામાં પડ્યો વરસાદ, મધરાત સુધીમાં રાજ્યભરમાં અસર, સૌથી વધુ ઉંમરગામમાં 6 ઈંચ વરસાદ, ઊનામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ, રાજુલા, ખાંભા, મહુવામાં ભારે વરસાદ, અમરેલી જીલ્લો પણ વરસાદથી તરબતર, ભાવનગર-જૂનાગઢમાં પવન સાથે વરસાદ, સમગ્ર સૌરાષ્ટ્રમાં તાઉ-તેનું તાંડવ
Gujarat/તાઉતે વાવઝોડાની લેન્ડ ફોલની પ્રકિયા પૂર્ણ, તાઉતે વાવઝોડાની અસર આજે પણ રહેશે , વાવાઝોડું સિવયર સાયકલોન બની ગુજરાતમાં પ્રવેશ કર્યો, આજે કેટલાક જિલ્લામાં વરસાદ થશે
Gujarat/અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, વહેલી સવારથી વરસાદ શરૂ, પવન સાથે શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ, આસ્ટોડીયા,ખા઼ડિયા,રાયપુર,લાલ દરવાજા, એસ.જી હાઇવે સહિત વિસ્તારોમાં વરસાદ વાવાઝોડાની જોવા મળી અસર
Gujarat/તાઉતે વાવાઝોડાને પગલે ઉમરગામ જળબંબાકાર, વલસાડનાં ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં રાત્રે 12 વાગ્યા સુધી વરસાદની સ્થિતિ, ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
Gujarat/ગીર સોમનાથમાં અતિભારે વરસાદ ઉનામાં 5.5 ઇંચ વરસાદ ખાબકયો ઉનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વાવાઝોડાને પગલે ભારે વરસાદ પડયો
Gujarat/પોરબંદરમાં તાઉતે વાવાઝોડાને લઈ સ્થિતિ સામાન્ય, વાવાઝોડાની અસર ઓછી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો, વહેલી સવારથી માત્ર ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, માછીમારોએ પણ રાહત ના શ્વાસ લીધા
Gujarat/અમરેલીનાં ખાંભામાં 4 ઇંચ સુધીનો વરસાદ, અમરેલીમાં 3 ઇંચ વરસાદ પડતાં સ્થિતિ વણસી, અમરેલી તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, વિવિધ વિસ્તારોમાં રાત્રે 12 સુધી સતત વરસાદ, વાવાઝોડાને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ