Gujarat/તાઉતે વાવાઝોડાની અસર મહુવામાં યથાવત, ભારે પવન સાથે હજુ પણ વરસી રહ્યો છે વરસાદ, મહુવામાં અનેક મિલકતોને થયું છે નુકસાન, અનેક જગ્યાઓએ વૃક્ષ ધરાસાઈ થયા , ભારે પવનથી મકાનના પતરા ઉડી ગયા, અનેક રસ્તાઓ વૃક્ષ પડવાને કારણે થયા છે બંધ
Gujarat/બોટાદમાં તાઉતે વાવાઝોડાની અસર , બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ, ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ , ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી , સદનસીબે કોઈ જાનહાની થઈ નથી
Gujarat/અમરેલી રાજુલામાં વાવાઝોડાની વધી તીવ્રતા, લોકોના મકાનોમાં થઈ રહ્યું છે નુકશાન, બારી બારણાઓ ઉખડી રહ્યા છે, લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા,, વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ
Gujarat/વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર , વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જિલ્લામાં હજુ પણ વાવાઝોડાની અસર યથાવત્, ધરમપુરના રસ્તા પર ભરાયા વરસાદી પાણી, રસ્તા પર ભરાયા ગુંટણ સમા પાણી ભરાયા
Gujarat/અમદાવાદ વાવાઝોડાને કારણે મનપા તૈયાર, અત્યાર સુધી 61 જેટલા વૃક્ષ ધરાશાઈ થયા, ગાર્ડન વિભાગની 57 ટીમ અલગ અલગ વિસ્તારમાં એલર્ટ, રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે સિટીનું મોનીટરીંગ
Gujarat/વાવાઝોડાના પગલે વલસાડ શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો, રાત્રે વલસાડ તેમજ શહેર વિસ્તારમાં વીજળી ડુલ, તીથલ રોડ, હાલાર રોડ પર વીજ પુરવઠો ખોરવાયો, DGVCLના કર્મચારીઓને કરાયા સ્ટેન્ડબાય, અતિ પવનના કારણે વલસાડ શહેર બન્યું અંધકાર પટ
Gujarat/ગીરસોમનાથમાં 200 થી વધારે વૃક્ષ થયા જમીનદોસ્ત, ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી, 100 થી 130 ની સ્પીડે ફૂંકાયો પવન
Gujarat/વડોદરાના ડભોઇમાં તાઉતે વાવાઝોડાની અસર , વહેલી સવારથી જ ઘેરાયેલા છે ઘટાટોપ વાદળ , કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે આકાશ , વરસાદના છાંટા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે
Gujarat/તાઉતે વાવાઝોડાના પગલે મહારાષ્ટ્રમાં ભારે નુકસાન, વાવાઝોડાથી અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ , પુણેના ભોરગિરિ અને ભીવેગાંવમાં 70 મકાનોને નુકસાન, મુંબઈમાં 114 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
Gujarat/ભાવનગર તાઉતે વાવાઝોડાની અસર , ભારે પવન સાથે ધોધમાર વરસાદ , શહેરનું જનજીવન થયું અસ્તવ્યસ્ત ,, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો , ભારે ઉકળાટ અને ગરમીથી મળી રાહત