Gujarat/વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર યથાવત , જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ યથાવત , પવનથી હોડી,પતરા ઉડ્યા 30થી વધુ વૃક્ષ ધરાશાઈ, ભારે પવનથી છેલ્લા 3 કલાકથી વિજળી ગુલ
Gujarat/સુરત શહેરમાં તાઉતે વાવાઝોડાની અસર , લિંબાયત વિસ્તારમાં મકાન પર વૃક્ષ પડ્યું , વૃક્ષ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે , શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
Gujarat/રાજકોટમાં તાઉતે વાવાઝોડાની અસર, શહેરમાં ભારે પવન સાથે વરસાદ, આકાશમાં વીજળી સાથે વરસાદ , શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat/રાજકોટ જિલ્લામાં તાઉતેની અસરથી વરસાદ , ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળમાં વરસાદ, આટકોટ, જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ , રાજકોટ પંથકના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ , જિલ્લામાં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ
Gujarat/તાઉતે વાવાઝોડાની પળેપળની ખબર, દીવ બાદ અમરેલી તરફ આગળ વધ્યું વાવાઝોડુ, સિસ્ટમ આગળ વધતાં ભારે પવન સાથે વરસાદ, અમરેલી,બાબરા,ગઢડા,સોનગઢ,પાલીતાણામાં અસર, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે વાવાઝોડુ, અમદાવાદમાં સવારે ભારે વરસાદની શકયતા, સવારે 10 વાગ્યાથી જોવા મળશે અસર, અમદાવાદ,ધોળકા,વિરમગામ,મહેસાણામાં થશે અસર, સાંજ સુધીમાં ધીમે ધીમે નબળું પડશે વાવાઝોડુ, મંતવ્ય ન્યૂઝ પર તાઉતે વાવાઝોડાનું મહાકવરેજ
Gujarat/ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાએ સર્જી તારાજી , સમુદ્ર કાંઠાના વિસ્તારમાં ફિશીંગ બોટો ફંગોળાઈ , વેરાવળ બંદર પર લાંગરેલી ફિશિંગ બોટો રાત્રે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી, તાઉતે વાવાઝોડાથી માછીમાર સમુદાયને ભારે નુકસાન
Gujarat/જામનગરમાં તાઉતે વાવાઝોડાથી વરસાદ , શહેરમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી , અનેક સ્થળોએ વીજ થાંભલા પડી ગયા ભારે પવનથી વૃક્ષો પણ થયા ધરાશાયી ,
Gujarat/સુરતમાં તાઉતે વાવાઝોડાની ભારે અસર , મજુરાગેટ પાસે વૃક્ષ થયું ધરાશાયી , ફ્લાય ઓવરબ્રિજ પર વૃક્ષ થયું ધરાશાયી , શહેરમાં વૃક્ષ પડવાના 15થી વધુ બનાવો , ભારે પવનથી અનેક સ્થળોએ હોર્ડિંગ ધરાશાયી , આખી રાત ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો
Gujarat/ગીર સોમનાથમાં વાવાઝોડા બાદ તબાહી , વાવાઝોડા બાદ ભયાનક દર્શયો સામે આવ્યા , ગીર પંથકમાં ખેડૂતોનો કેસર કેરીનો પાક તબાહ , આંબાના બગીચાઓમાંથી કેરીઓ ખરી પડી, ગ્રામ્ય વિસ્તારોમાં વિજપોલ ધરાશાયી થયાના દ્રશ્યો
Gujarat/મહુવામાં વાવાઝોડાના કારણે મોટું નુકસાન, જશવંત મહેતા સર્કલ પરના ખાણીપીણી બજારને નુકસાન, કાચા મકાનોમાં મોટા પાયે નુકસાન , હજુ પણ પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની , મહુવામાં વરસાદ હજુ પણ ચાલુ