Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડાંગ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર , ભારે પવનને પગલે પારાવાર નુકસાન , વધઈ તાલુકાના અનેક વિસ્તારોમાં નુકસાન, નેરોગેજ રેલવે સ્ટેશનના પતરા ઉડ્યા , કાચા પાકા મકાનોને પણ ભારે નુકસાન , ગણદેવી તાલુકાના માર્ગો પર વૃક્ષો ધરાશાઈ , વૃક્ષો ધરાશાઈ થતા પોલીસ પણ લાગી કામે, બીલીમોરા પોલીસે હટાવી રસ્તો ખોલ્યો

Gujarat/અમદાવાદ એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ, ભારે વાવાઝોડાના કારણે લેવાયો નિર્ણય, અંદાજિત 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ, અદાણી એરપોર્ટ ઓથો.એ લીધો નિર્ણય

Gujarat/ભરૂચ જિલ્લામાં વાવાઝોડાને પગલે સ્થળાંતર, દરિયાકાંઠાનાં ગામોને ખાલી કરાવાયાં, 23 ગામોનાં 2764 નાગરિકોનું સ્થળાંતર, દહેજનાં જાગેશ્વર ગામનાં લોકોનું સ્થળાંતર

Gujarat/ખેડામાં તાઉતે વાવાઝોડાની સંભવિત અસર પગલે તંત્ર એલર્ટ, નડીયાદ શહેરમાંથી 454 લોકોનું કરાયું સ્થળાંતર, નડિયાદ શહેર કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર

Gujarat/તાઉતે વાવાઝોડુ દક્ષિણ પૂર્વ દીવથી 154કિમી દૂર, 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, વાવાઝોડુ રાત્રે 8 થઈ 11 કલાકે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે, 155 થી 165 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે, પવનની ઝડપ 185 કિમી સુધી વધી શકવાનું અનુમાન, રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાશે

Gujarat/ગુજરાતમાં 15 જિલ્લા તાઉતે વાવાઝોડાના સકંજામાં, 12  જિલ્લાના 43 તાલુકાના 244 ગામને થઇ શકે અસર, સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા વહીવટીતંત્ર એલર્ટ, સરકાર અને જિલ્લા કલેક્ટર સીધા સંપર્કમાં

Gujarat/હવામાન ખાતાનું નવુ જાહેર થયુ બુલેટિન, તાઉતે વાવાઝોડુ દક્ષિણ પૂર્વ દીવથી 180 કિમી દૂર, 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, વાવાઝોડુ રાત્રે 8 થઈ 11 કલાકે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે, 155 થી 165 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે, પવનની ઝડપ 185 કિમી સુધી વધી શકવાનું અનુમાન, રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાશે

Gujarat/પોરબંદર શહેરમાંથી મોટાપાયે સ્થળાંતર, 17 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા, સુભાષનગર, ઝુંડાળા સહિતના વિસ્તારોમાં કામગીરી, જિલ્લામાં કુલ 25 હજાર લોકોનું સ્થળાંતર

Gujarat/તાઉતે વાવાઝોડુ દીવથી 190 કિ.મી.સ્થિર, આજે રાત્રે 10 થી 11 કલાકે વાવાઝોડાનો પોરબંદર-મહુવા વચ્ચે પ્રવેશ, 155 થી 185 કિ.મી.પ્રતિ કલાક પવન ફૂંકાશે, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાને પણ થશે અસર, દ.ગુજરાતના જિલ્લામાં 150 થી 185 કિં.મી. ઝડપે પવન ફૂંકાશે

Gujarat/વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન બંધ કરાયું, તૌકતે વાવાઝોડાને પગલે એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, ઘરેલુ ઉડાનો સાંજે 6 વાગ્યા સુધી નહીં ઉડી શકે, ફક્ત ઇમરજન્સી અને રિલીફ ફ્લાઇટને પરવાનગી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy