Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/મુંબઇના ઘાટકોપરમાં લોકલ ટ્રેન પર વૃક્ષ પડ્યું, સાયન અને ઘાટકોપર વચ્ચેની ઘટના, વાવાઝોડાને પગલે મુંબઇમાં ભારે પવન ફૂંકાયો, વૃક્ષ પડતાની સાથે જ ટ્રેન પર શોર્ટ સર્કિટ

Gujarat/વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન બંધ કરાયું, તૌકતે વાવાઝોડાને પગલે એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, ઘરેલુ ઉડાનો સાંજે 6 વાગ્યા સુધી નહીં ઉડી શકે, ફક્ત ઇમરજન્સી અને રિલીફ ફ્લાઇટને પરવાનગી

Gujarat/દીવથી 220 કિમી દૂર છે વાવાઝોડુ, 170-175 કિમીની ઝડપે ફુંકાઇ શકે પવન, આજે સાંજ સુધીમાં ગુજ.દરિયાકાંઠે ટકરાશે, જૂનાગઢ-ગીર સોમનાથમાં જોવા મળશે વધુ અસર, ગીર સોમનાથ-અમરેલીમાં 185 કિમીની ઝડપે ફુંકાશે પવન, સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી, આજે રાત્રે જ ટકરાશે તાઉતે વાવાઝોડુ, 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું વાવાઝોડુ, હવામાન વિભાગ દ્વારા અપાઇ જાણકારી,

Gujarat/પાટણ- સાંતલપુર-રાધનપુરમાં વાતાવરણમાં પલટો, વાવાઝોડાની જોવા મળી અસર, જિલ્લામાં ભારે પવન ફૂંકાયો, ભારે પવન સાથે ઝરમર વરસાદ

Gujarat/ભાવનગરમાં વાતાવરણમાં પલટો, પવનની ગતિમાં વધારો થયો, ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયુ, વાવાઝોડાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ

Gujarat/કચ્છમાં તૌકતે વાવાઝોડાનો ખતરો , વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ એલર્ટ , સીઆઈએસએફના જવાનો બન્યા સતર્ક, બંદર અને દરિયાઈ વિસ્તારોમાં જવાનોએ પેટ્રોલીગ વધાર્યું, એમ્બ્યુલન્સ, ફાયરના સાધનો તૈનાત રખાયા

Gujarat/શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ પહોંચ્યા સોમનાથ, સોમનાથ સર્કિટ હાઉસમાં યોજી બેઠક, વાવાઝોડાને પગલે તૈયારીઓની કરી સમીક્ષા, ગીર સોમનાથનાં દરિયાકાંઠે એલર્ટ જાહેર

Gujarat/મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા અમરેલી, કુંવરજી બાવળિયાએ દરિયાકાંઠે કરી સમીક્ષા, જાફરાબાદમાં નીચાણવાળા વિસ્તારોમાં કરાયું સ્થળાંતર

Gujarat/કચ્છમાં તૌકતે વાવાઝોડાનો ખતરો , વાવાઝોડાને લઈને માંડવી બીચ બંધ કરાયો , સહેલાણીઓ તથા ધંધાર્થીઓ માટે કરાયો બંધ, 3 દિવસ માટે ધંધાર્થીઓને ધંધો બંધ રાખવા સૂચના , પ્રશાસન દ્વારા લોકોની અવરજવર પર પ્રતિબંધ

Gujarat/રાજકોટમાં કોરોનાનું કાળચક્ર, કોરોનાથી 24 કલાકમાં 27 દર્દીનાં મોત, રાજકોટમાં કોરોનાનો ઘટયો મૃત્યુઆંક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy