Gujarat/અમરેલીમાં તૌકતે વાવાઝોડાનું તોળાતું સંકટ , જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો કરંટ , દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે , નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર
Gujarat/તૌકતે વાવાઝોડાની રાજકોટમાં અસર , 85 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો , અનેક સ્થળોએ રાત્રે ઝરમર વરસાદ, 8 સ્થળો પર વૃક્ષો થયા ધરાશાયી , લીંબુડીવાડી રોડ પર કાર પર વૃક્ષ પડ્યું , ભક્તિનગર સર્કલ પર ટેસ્ટિંગ બુથ વેરવિખેર , રેસકોર્સમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ બુથ વેરવિખેર
Gujarat/તૌકતે વાવાઝોડાને પગલે રાજકોટ તંત્ર એલર્ટ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાંથી સ્થળાંતર , 3 તાલુકામાંથી 357 લોકોનું કરાયું સ્થળાંતર , પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ: કલેક્ટર , લોકોને ઘરમાં જ સલામત રહેવા કલેક્ટરની અપીલ, મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
Gujarat/દીવમાં તૌકતે વાવાઝોડાનું તોળતું સંકટ, દીવથી 310 કિ.મી. દૂર તૌકતે વાવાઝોડું , દીવના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ, દરિયામાં ઉંચે મોજા ઉછળી રહ્યા છે
Gujarat/તૌકતે વાવાઝોડાને લઈ મોટા સમાચાર , વેરાવળના દરિયાકાંઠે ત્રાટકી શકે વાવાઝોડું, વેરાવળ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ , 10 નંબરનું અતિ ભયનજક સિગ્નલ લગાવાયું , દરિયારકાઠે 1500થી વધુ બોટો લાંગરવામાં આવી છે
Gujarat/અમરેલીમાં તૌકતે વાવાઝોડાને લઈ મોટા સમાચાર , જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું , જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે , જાફરાબાદના દરિયામાં ઉંચે-ઉંચે મોજા ઉછળી રહ્યા છે , અનેક સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે
Gujarat/ભાવનગરના વાતાવરણમાં પલટો, ઘોઘા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયુ, જિલ્લાના તમામ 400 માછીમારોને પરત બોલાવાયા, વાવાઝોડુ ટકરાવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ
Gujarat/રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી બંધ, મેડિકલ સ્ટાફને વાવાઝોડાની કામગીરીમાં લગાડાયો, જેને પગલે બે દિવસ વેક્સિનેશનની કામગીરી બંધ
Jamnagar/જામનગરમાં બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું, નવાબંદર, સિક્કા સહિતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ, 24 કલાકમાં જામનગર શહેરમાં 8 મીમી વરસાદ નોંધાયો, 8 મીમી વરસાદમાં પીજીવીસીએલ તંત્રની ખુલી ગઈ પોલ, શહેરના અનેક વિસ્તારોમાં કલાકો વીજળી રહી ગુલ, 14 જેટલા વૃક્ષો અને થાંભલા પડી જવાની ફરિયાદ
Porbandar/પોરબંદરમાં તૌકતે ચક્રવાતનો તોળાતો ખતરો, વાવાઝોડાને પગલે કોરોના દર્દીઓને કરાયા રીફર, કોવિડ હોસ્પિ.માંથી 17 દર્દીને જૂનાગઢ રીફર કરાયા, હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને ખસેડાયા