Porbandar/પોરબંદરમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું, આજે 8000થી વધુ લોકોનું કરાશે સ્થળાંતર, માછીમારો દરિયા કિનારેથી પરત ફરી રહ્યા છે, હજુ પણ 15 ફિશીંગ બોટ દરિયામાં છે, 70 થી 80 માછીમારો સમુદ્ર હોવાનું આવ્યું સામે
Gujarat/ગીરસોમનાથમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, વેરાવળ બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું, સોમનાથના દરિયામાં ઉંચે ઉઠ્યા તોફાની મોજા, વહીવટી તંત્ર તમામ પ્રકારે પહોંચી વળવા સજ્જ, વેરાવળથી માત્ર 480 કિમી દૂર છે તૌકતે વાવાઝોડું, આગામી 24 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા વધશે, હાલ 135થી 150 કિમી પ્રતિકલાકની ઝડપે પવનની ગતિ
Gujarat/અમદાવાદ,વડોદરા,રાજકોટમાં રાત્રે વરસાદ, દ.ગુજરાત સહિત કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં 10 ઇંચ સુધી વરસાદની શકયતા, 1.5 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાશે, ગુજરાત તરફ 16 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડુ
Gujarat/રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, વાવાઝોડાને પગલે NDRF-SDRFની ટીમો તૈયાર, NDRFની 41 ટીમો 20 જિલ્લામાં સ્ટેન્ડ ટૂ, ત્રણ ટીમોને રિઝર્વ રખાઇ, SDRFની વિવિધ ટીમો કરશે કામગીરી, કેન્દ્ર સરકારે બે તબક્કામાં બોલાવી NDRFની ટીમો, સૌથી વધુ ચાર ટીમો ભાવનગર જિલ્લામાં, 3-3 ટીમોને જૂનાગઢ,પોરબંદર,ગીર સોમનાથ રખાઇ
Gujarat/રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, તૌકતે વાવાઝોડા પૂર્વે સ્થળાંતરની કામગીરી, વાવાઝોડાને પગલે 17 જિલ્લામાં થશે સ્થળાંતર, 17 જિલ્લા તંત્રોની તૈયારીઓની કરાઇ સમીક્ષા, તમામ 4500 બોટોને પરત બોલાવાઇ, કોવિડ હોસ્પિટલોમાં જનરેટરની કરાઇ વ્યવસ્થા
Gujarat/તૌકતે વાવાઝોડા ગુજરાત નજીક પહોંચ્યું, વેરાવળથી 480 કિમી દૂર તૌકતે વાવાઝોડું, આજે રાત્રે દીવ નજીક ત્રાટકવાની શકયતા, 150 થી 180 કિમીની ઝડપથી ફુંકાઇ શકે પવન, ચક્રવાત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાને ધમરોળશે, તંત્ર રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ
Gujarat/તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વચ્ચે ભૂકંપના આંચકા, દીવ,ઉના,ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ, રાત્રે 3.40 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો, અમરેલી,રાજુલા, જાફરાબાદમાં અનુભવાયો આંચકો, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક નોંધાયું, દ.પૂર્વ દિશામાં ભૂગર્ભમાં 5.2 કિમી નીચે નોંધાયુ, ઉનાના વાસોદમાં ભૂકંપથી મકાનમાં પડી તિરાડ, ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અનુભવાયો આંચકો
Gujarat/છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો, બોડેલી પંથકમા વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
Gujarat/વડોદરામાં વાવાઝોડાંની અસરથી ભારે પવન ફૂંકાયો, વાવાઝોડાને પગલે દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયાં, ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું કરાયું સ્થળાંતર, ભારે પવનને પગલે કોરોના દર્દીઓને ડોમમાંથી ખસેડાયા, હોસ્પિટલનાં ડોમમાંથી 30 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા, હોસ્પિટલ સંકુલમાં તૈયાર કરાયો છે વિશાળ ડોમ, કવીક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી દર્દી શિફ્ટ કરાયાં
India/દેશમાં કોરોનાની ઉલટી ગતિનો પ્રારંભ, 24 કલાકમાં પોણા ચાર લાખ કોરોનામુક્ત, એક જ દિવસનો રિકવરીનો સૌથી મોટો આંક, નવા કેસ અને રિકવરી વચ્ચે પણ મોટો ગેપ, 24 કલાકમાં દેશમાં નવા કેસ 2.80 લાખ+, 25 દિવસ બાદ નવા કેસ 3 લાખથી નીચે, મોટાભાગના રાજ્યોમાં નવા કેસ ઘટ્યાં, કર્ણાટક 6 લાખ એક્ટિવ કેસ સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ હવે 5 લાખ નીચે