National/ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું નિધન, રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી આપી જાણકારી, કોરોનાને કારણે રાજીવ સાતવનું નિધન
Gujarat/ગુજરાતમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, નવસારી જિલ્લામાં NDRF ટીમ તૈનાત, જલાલપોરના 14 ગામોને કરાયા એલર્ટ, ગણદેવીના 2 ગામોને કરાયા એલર્ટ, તકેદારીના ભાગરૂપે NDRF ટીમ તૈનાત
Gujarat/ગુજરાતમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, ગીર સોમનાથમાં NDRFની ટીમ પહોંચી, NDRFની ટીમ સાથે કાફલો વેરાવળ પહોંચ્યો, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ સજ્જ
Gujarat/અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો, તૌકતે વાવાઝોડાને લઈ વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ, બાપૂનગર, રખિયાલ, નિકોલ નરોડામાં વરસાદ, વેજલપુર, એસ.જી.હાઈવે, બોડકદેવમાં વરસાદ
Gujarat/જામનગરમાં તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, જામનગર એરફોર્સ ખાતે પહોંચી NDRFની ટીમો, 15 NDRFની ટીમ સરસંસાધન સાથે પહોંચી, જુદા જુદા સ્થળોએ રવાના કરાશે NDRFની ટીમ
Gujarat/જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેનનું નિધન, એલ.ટી રાજાણીના નિધનથી જિલ્લામાં શોકની લાગણી, એલ.ટી.રાજાણી પૂર્વ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે
National/પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન, 16 મે થી 30 મે સુધી રહેશે લોકડાઉન, સ્કૂલ, કોલેજ અને કચેરીઓ રહેશે બંધ, ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે, મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે કરી જાહેરાત
Gujarat/આગામી સમયમાં ધો.12ની પરીક્ષા લેવાશે, મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે, આવનાર દિવસમાં કોર કમિટી નિર્ણય કરશે
Gujarat/તૌકતે વાવાઝોડા મુદ્દે હવામાન ખાતાનો દાવો, ગુજરાતમાં હજી વાવાઝોડાનો ખતરો યથાવત, મનોરમા મોહંતી હવામાન ખાતાનાં વડાએ આપી જાણકારી, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઇ શકે છે પવન, નલિયા-પોરબંદર વચ્ચે ટકરાશે વાવાઝોડુ, 18મીએ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાઇ શકે, સ્કાયમેટ એજન્સી- હવામાન વિભાગનો દાવો અલગ