Gujarat/
ગુજરાતમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, નવસારી જિલ્લામાં NDRF ટીમ તૈનાત, જલાલપોરના 14 ગામોને કરાયા એલર્ટ, ગણદેવીના 2 ગામોને કરાયા એલર્ટ, તકેદારીના ભાગરૂપે NDRF ટીમ તૈનાત
