Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Geer Somnath/વાવાઝોડાને કારણે માછીમારોના પરિવારમાં ચિંતા, ગીર સોમનાથ જિલ્લાની 996 બોટ હજુ દરિયામાં, આજે ઉચ્ચ અધિકારીઓની મળશે મહત્વની બેઠક, વેરાવળનાં દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાડાયું

Not Set/ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ, અરબી સમુદ્રમાં તૌકતૈ વાવાઝોડું થયું સક્રિય, આગામી 24 કલાકમાં વાવાઝોડું બનશે મજબુત, ગુજરાતનાં દરિયાકિનારા તરફ આગળ વધ્યું, દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 1010 કિમી દુર, 17મેએ ગુજરાતનાં દરિયાકિનારા નજીક પહોંચશે, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સૂચના, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ કરશે પત્રકાર પરિષદ, મંતવ્ય ન્યૂઝ પર વાવાઝોડાની પળેપળની ખબર

America/અમેરિકાનું ન્યૂયોર્ક શહેર કરશે ભારતને મદદ, કોરોના વેન્ટિલેટર સહિત સાધન સામગ્રી મોકલશે, 3 લાખ પલ્સ ઓક્સિમિટર મોકલાશે ભારતને, ન્યૂયોર્ક મેયરનાં પ્રેસ સચિવે આપી જાણકારી, 40 લાખથી વધુ કોરોના ટેસ્ટ કીટ મોકલાશે, 300 વેન્ટિલેટર સહિત સાધનો મોકલાશે

America/અમેરિકામાં રસીને લઇને નવો પ્રયોગ, અમેરિકાની રસીકરણ મુદ્દે નવી પહેલ, લોકોને પ્રોત્સાહન આપવા લકી ડ્રો શરૂ કરાયો, 26મેથી ઓહાયોમાં લોટરી સ્કીમ શરૂ કરાશે, વર્જિનિયામાં રસી લેનારાને 100 ડોલરની FD અપાશે, અમેરિકાથી રસી લેનારને બેઝબોલ મેચની ટિકિટ, ટિકિટ સાથે નાસ્તાની કૂપનની થશે ફાળવણી

India/PF કપાવતા કર્મચારીઓ માટે સારા સમાચાર, નોકરી દરમિયાન મોત થશે તો 7 લાખનું વીમા કવચ, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડેન્ટ ફંડનો મહત્વનો નિર્ણય, અત્યાર સુધી 2.5 લાખ રૂપિયાનું વીમાકવચ અપાતું હતું, ખાનગી સેક્ટરના કર્મીઓના પણ આ લાભ મળશે, PF કપાવતા મૃતક કર્મચારીના વારસદારને મળશે લાભ

India/કોરોના સામેની જંગમાં મોટી રાહત, 24 કલાકમાં સાડા ત્રણ લાખ રિકવર, નવા કેસમાં ફરી નોંઘપાત્ર ઘટાડો, 24 કલાકમાં 3.26 લાખથી વધુ કેસ, 16 રાજ્યો-પ્રદેશોમાં ઘટ્યાં એક્ટિવ કેસ, એક્ટિવ કેસ હવે 37 લાખથી ઓછા, કુલ મૃત્યુઆંક 2.66 લાખને પાર

Gujarat/રાજ્યમાં તૌકતે વાવાઝોડા ત્રાટકવાની સંભાવના,સંભાવનાના પગલે 15 જિલ્લા અને 43 તાલુકા એલર્ટ,અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગરનું તંત્ર સાબદુ,દેવભુમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગરનું તંત્ર એલર્ટ,જુનાગઢ, કચ્છ, મોરબી, નવસારીનું પણ તંત્ર એલર્ટ,પોરબંદર,સુરત,વલસાડનું તંત્ર થયું એલર્ટ,જિલ્લા અને તાલુકમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા,NDRF,BSF, કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સી તૈનાત,ગાંધીનગર SEOCનું સ્ટેટ મોનિટરિંગ,18 મે વાવાઝોડું તૌકતે ત્રાટકવાની હવામાન વિભાગની આગાહી

National/કોરોના સામેની જંગમાં મોટી રાહત,24 કલાકમાં સાડા ત્રણ લાખ રિકવર,નવા કેસમાં ફરી નોંઘપાત્ર ઘટાડો,24 કલાકમાં 3.25 લાખથી વધુ કેસ,16 રાજ્યો-પ્રદેશોમાં ઘટ્યાં એક્ટિવ કેસ,એક્ટિવ કેસ હવે 37 લાખથી ઓછા,કુલ મૃત્યુઆંક 2.66 લાખને પાર

National/વેક્સિનની અછત વચ્ચે રાજ્યોને કેન્દ્ર સરકારની મદદ,રાજ્યોને 1.92 કરોડ ફ્રી વેક્સિન પહોંચાડશે કેન્દ્ર સરકાર,16થી 31 મે દરમિયાન ફ્રી વેક્સિન પહોંચાડાશે,કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત,દેશમાં અત્યાર સુધીમાં 17.92 કરોડથી વધુનું વેક્સિનેશન

Gujarat/વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો કહેર વધ્યો,મ્યુકોરમાઇકોસિસે લીધો વધુ 3 દર્દીનો ભોગ,આજે એક જ દિવસમાં ત્રણ દર્દીના થયા મોત,અત્યાર સુધી મ્યુકોરમાઇકોસીસને કારણે 27 મોત,વડોદરામાં આજે મ્યુકોરમાઇકોસીસના વધુ 12 કેસ,અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસના 129 કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy