National/
વેક્સિનની અછત વચ્ચે રાજ્યોને કેન્દ્ર સરકારની મદદ,રાજ્યોને 1.92 કરોડ ફ્રી વેક્સિન પહોંચાડશે કેન્દ્ર સરકાર,16થી 31 મે દરમિયાન ફ્રી વેક્સિન પહોંચાડાશે,કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત,દેશમાં અત્યાર સુધીમાં 17.92 કરોડથી વધુનું વેક્સિનેશન
