America/
અમેરિકામાં રસીને લઇને નવો પ્રયોગ, અમેરિકાની રસીકરણ મુદ્દે નવી પહેલ, લોકોને પ્રોત્સાહન આપવા લકી ડ્રો શરૂ કરાયો, 26મેથી ઓહાયોમાં લોટરી સ્કીમ શરૂ કરાશે, વર્જિનિયામાં રસી લેનારાને 100 ડોલરની FD અપાશે, અમેરિકાથી રસી લેનારને બેઝબોલ મેચની ટિકિટ, ટિકિટ સાથે નાસ્તાની કૂપનની થશે ફાળવણી
