America/
અમેરિકાનું ન્યૂયોર્ક શહેર કરશે ભારતને મદદ, કોરોના વેન્ટિલેટર સહિત સાધન સામગ્રી મોકલશે, 3 લાખ પલ્સ ઓક્સિમિટર મોકલાશે ભારતને, ન્યૂયોર્ક મેયરનાં પ્રેસ સચિવે આપી જાણકારી, 40 લાખથી વધુ કોરોના ટેસ્ટ કીટ મોકલાશે, 300 વેન્ટિલેટર સહિત સાધનો મોકલાશે
