Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસિસથી ચોથું મોત,ભાયાવદરના હીનાબા ચુડાસમાનું મોત,3 દિવસની સારવાર દરમ્યાન તોડ્યો દમ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9,995 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 104 દર્દીના મોત,24 કલાકમાં 15,365 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,17,373 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 7,35,348

Gujarat/ભાવનગરના ઘોઘા બંદર પર તૌકતે વાવાઝોડાના પગલે  1 નંબરનું સિગ્નલ લગાવાયું

Gujarat/અમરેલીના સરસિયા અને ધારીના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ

Gujarat/ગુજરાતમાં બેંક કામકાજનો વર્તમાન સમય યથાવત, કોવિડને નિયંત્રણમાં 2 વાગ્યા સુધી જ બેંક કાર્યરત, શનિ-રવિ બંન્ને દિવસ રજા રાખવાનો નિર્ણય, અગાઉ 15-મે સુધીનો સમય કર્યો હતો નિર્ધારિત, હવે 31-મે સુધી આ નિર્ણયનો અમલ

Gujarat/યાત્રાધામ શામળાજી મંદિર વધુ 5 દિવસ બંધ રહેશે, આગામી 20 મે સુધી મંદિર બંધની મુદત લંબાવાઈ

Gujarat/અમદાવાદ હનીટ્રેપકાંડમાં પીઆઇનો આપઘાતનો પ્રયાસ, ગીતા પઠાણે સેનેટાઇઝર પીને આપઘાતનો કર્યો પ્રયાસ

Gujarat/દાહોદના લાખણા ગોજીયા ગામે દિપડાનો હુમલો, દીપડાએ વૃદ્ધ સહિત 4 લોકો પર કર્યો હુમલો, 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

Gujarat/આજે અખાત્રીજનું પાવન પર્વ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વે પૂજા, અમદાવાદ જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ભક્તોની ગેરહાજરી વચ્ચે આજે ચંદનયાત્રા, ભગવાનના ત્રણેય રથનું કરાયું પૂજન, ફક્ત મંદિરના મહંત-ટ્રસ્ટીઓએ કર્યુ પૂજન, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ રથનું પૂજન

Gujarat/GMERS તબીબોએ હાલ પૂરતી હડતાળ સમેટી, આજથી કોવિડ કામગીરીમા જોડાશે તબીબો, મોડીરાત સુધી GMERSના તબીબ-નર્સની બેઠક ચાલી, બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ, ઝડપી ડ્યુટી પર હાજર થવાનો એસો.નો નિર્ણય, આજે બપોરે ફરીથી યોજાશે બેઠક, પ્રદીપસિંહ જાડેજા સાથે બપોરે 12 વાગ્યે યોજાશે બેઠક, હાલ પુરતી સ્ટ્રાઇક સ્થગીત કરાઈ, બેઠકમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરીથી કરશે હડતાળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy