Gujarat/
આજે અખાત્રીજનું પાવન પર્વ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વે પૂજા, અમદાવાદ જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ભક્તોની ગેરહાજરી વચ્ચે આજે ચંદનયાત્રા, ભગવાનના ત્રણેય રથનું કરાયું પૂજન, ફક્ત મંદિરના મહંત-ટ્રસ્ટીઓએ કર્યુ પૂજન, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ રથનું પૂજન
