Gujarat/ઉપલેટામાં મ્યુકરમાઇકોસિસથી મોતનો પ્રથમ કિસ્સો, મ્યુકરમાઇકોસિસથી નોંધાયું પ્રથમ મોત, ભાયાવદરના 50 વર્ષીય પટેલ વ્યક્તિનું મૃત્યુ, આઠ દિવસથી ચાલતી હતી સારવાર , સારવાર દરમિયાન જ થયું મોત, ઉપલેટામાં મ્યુકર.ના 4-5 જેટલા કેસ હોવાનું અનુમાન, રાજ્યમાં નવા રોગથી પ્રથમ મોત
India/દેશમાં નવા કેસનો નીચે જતો ગ્રાફ, છેલ્લાં 24 કલાકમાં 3.43 લાખ કેસ, રિકવરી પણ ફરી નવા કેસની સમાંતર, 24 કલાકમાં 3.44 લાખ કોરોના મુક્ત, દેશમાં 2 કરોડથી વધુ થયા હવે રિકવર, મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશમાં કેસમાં ઘટાડો, દિલ્હીમાં પિકથી નીચે આવી રહ્યાં છે કેસ, એક્ટિવ કેસ સતત ત્રીજા દિવસે સ્થિર
Gujarat/સૌરાષ્ટ્રના કાંઠે ‘તૌકતે’ વાવાઝોડાનો ખતરો , 18મી મે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે , લો પ્રેશરની ગતિવિધિ પર હવામાન વિભાગની નજર , 14 મે પછી અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો , 16 મે સુધી વાવાઝોડામાં પરિવર્તિત થવાની વકી, CMએ સૌરાષ્ટ્ર-કચ્છના કલેક્ટર સાથે કરી વાતચીત , વાવાઝોડાથી ઓછું નુકસાન થાય તે માટે એક્શન પ્લાન
Gujarat/આજે ઈદ-અક્ષય.તૃતિયા અને પરશુરામજયંતી, ધાર્મિક પર્વનો ત્રિવેણી સંગમ, ત્રણેય પર્વ કોરોનાના ગ્રહણના કારણે સાદગીથી ઉજવણી, ઇદની નમાઝ-મહોલ્લામાં એકસાથે એકત્ર થવા પર પ્રતિબંધ, અક્ષયતૃતિયા વણજોઇતું શુભ મૂહૂર્ત, અક્ષયતૃતિયાએ લગ્નો પર પણ લાગી બ્રેક, નવા વાહનોની ખરીદી પર પણ બ્રેક, કોરોનાગ્રહણના કારણે પર્વ આધારિત વેપાર-ધંધા ઠપ્પ, સાદાઇથી ત્રણેય પર્વ ઉજવાશે, ઘેર રહીને પર્વની થશે ઉજવણી, ઇદમુબારક પાઠવવા પરિવાર એકબીજાને મળવા જઇ શકશે, પોલીસના જાહેરનામાનો સંપૂર્ણ અમલ કરવાનો રહેશે
National/દેશમાં નવા કેસનો નીચે જતો ગ્રાફ,છેલ્લાં 24 કલાકમાં 3.43 લાખ કેસ,રિકવરી પણ ફરી નવા કેસની સમાંતર,24 કલાકમાં 3.43 લાખ કોરોના મુક્ત,દેશમાં 2 કરોડથી વધુ થયા હવે રિકવર,મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશમાં કેસમાં ઘટાડો,દિલ્હીમાં પિકથી નીચે આવી રહ્યાં છે કેસ,એક્ટિવ કેસ સતત ત્રીજા દિવસે સ્થિર
Gujarat/વેક્સિનેશનને લઇને મોટા સમાચાર,45 થી વધુ વયનાને નહીં મળે વેક્સિન,18થી 44 વયનાને મળશે વેક્સિન,આવતીકાલથી 3 દિવસ માટે વેક્સિન બંધ,સોમવારથી 45 થી વધુ વયનાને મળશે વેક્સિન
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 10,742 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 109 દર્દીના મોત ,24 કલાકમાં 15,269 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,22,847 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 7,25,353
Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ,રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ,અગાઉ ધો. 10ની પરિક્ષા સ્થગિત કરાઇ હતી ,રાજ્યની 10977 શાળાને અપાશે માસ પ્રમોશન ,આ વર્ષ પુરતુ માસ પ્રમોશન અપવાનો નિર્ણય,રિપિટર વિદ્યાર્થીઓની પરિક્ષા યોજાશે,કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ યોજાશે પરિક્ષા,CMની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીમાં નિર્ણય
Gujarat/ધોરણ 10ની પરીક્ષા લેવા ખાનગી સ્કૂલોની માગ, ખાનગી સ્કૂલોની શિક્ષણમંત્રીને રજૂઆત, સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે સરકારને પત્ર લખ્યો, પરીક્ષા મુદ્દે સરકારને ખાનગી સ્કૂલોએ પાંચ સૂચનો કર્યા, શાળાકીય ટેસ્ટ કે પરીક્ષાને આધારે MCQ લઇ શકાય, ઓનલાઇન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ હેઠળ પરીક્ષા લેવાય, કોરોનાની હળવી પરિસ્થિતિ બાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવે, બોર્ડની દેખરેખમાં JEE-NEET માફક પરીક્ષા લેવાય
Gujarat/ગુજરાત ચેમ્બર ઓફસ કોમર્સની ચૂંટણી મોકૂફ, કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ લેવાયો નિર્ણય, જૂન મહિનાના અંતમાં ચૂંટણીનું હતું આયોજન, ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીમાં લેવાયો નિર્ણય, કોરોના કાળમાં વેપારીઓને નુકસાન મુદ્દે થઈ ચર્ચા