Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ખાતરના ભાવ વધારા મુદ્દે ખેડૂતોએ બાંયો ચઢાવી, ભાવવધારો પાછો ખેંચવા ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ, 19મીએ ઉપવાસ આંદોલનની ખેડૂત સંગઠનોની ચીમકી, ચોમાસું નજીક છે ત્યારે ડેપોમાં ખાતર નથી, કંપનીઓ પર જવાબદારી ઢોળી સરકારે હાથ ખંખેર્યા

International/ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધના ભણકારા, 2014 બાદ બંને દેશો વચ્ચે સૌથી મોટું ઘર્ષણ, રોકેટ હુમલાથી બંને દેશોનાં 59 લોકોનાં મોત, હવાઇ હુમલામાં 300થી વધુ લોકો ઘાયલ, બ્રિટને કરી બંને દેશોને શાંતિની અપીલ

India/દેશમાં કોરોનાના નવા કેસ રિકવર કેસ સમાંતર, વધુ એક દિવસ નવા કેસ-રિકવરી સમાંતર, છેલ્લાં 24 કલાકમાં 3.51 લાખ રિકવર, 24 કલાકમાં નવા કેસ 3.62 લાખથી વધુ, દેશમાં કુલ રિકવરી હવે 2 કરોડ નજીક, દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 2.37 કરોડ, 5.92 લાખ એક્ટિવ કેસ સાથે કર્ણાટક પ્રથમ, દેશમાં કુલ મૃત્યુઆંક 2.59 લાખને પાર

Gujarat/સ્મશાનગૃહના કર્મચારીઓ હવે કોરોના વોરિયર્સ ગણાશે,સીએમ વિજય રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય,1 એપ્રિલ 2020થી નિર્ણયનો અમલ કરાયો,પરિવાર-વારસદારને રૂ. 25 લાખની સહાય મળી શકશે

Gujarat/CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય,80 લાખથી વધુ ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોને થશે લાભ,ખાનગી હોસ્પિ. માં મા, અમૃત્તમ વાત્સલ્ય કાર્ડનો ઉપયોગને મંજૂરી,કોરોનાની સારવારમાં વિવિધ આરોગ્ય કાર્ડને અપાઇ મંજૂરી,સારવારમાં દૈનિક રૂ. 5000ના ખર્ચ કરી શકાશે,10 દિવસ સુધી 50 હજારના ખર્ચની સારવાર કરાવી શકાશે,10 જુલાઇ 2021 સુધીના સારવારની અપાઇ રાહત

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11,017 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 102 દર્દીના મોત,24 કલાકમાં 15,264 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,27,483 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 7,14,611

Gujarat/પ્રદેશ ભાજપે મોરચાના હોદેદારો કર્યા જાહેર, પ્રદેશ OBC મોરચાના હોદ્દેદારોના નામ જાહેર , કિસાન અને યુવા મોરચાના હોદેદારોના નામ જાહેર, નવા અને યુવા ચહેરા ઓને અપાયું સ્થાન, યુવા મોરચામાં અમદાવાદમાંથી થઈ માત્ર એક નિમણૂંક, યુવા મોરચા પ્રદેશ મંત્રીપદે શૈલેષ નાઈની કરાઈ નિમણૂંક

Gujarat/મહેસાણા જિલ્લામાં નોંધાયા મ્યુકરમાઇકોસીસના કેસ , લાયન્સ હોસ્પિટલમાં 25 બેડનો વોર્ડ દર્દીઓથી ભરાયો, કોરોના મટ્યા બાદ દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનની ફરિયાદ , મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દી નોંધાયો , જિલ્લામાં અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 26 દર્દી

India/PM મોદી G-7 સમિટ માટે નહીં જાય ઇંગ્લેન્ડ, G-7 શિખર સંમેલન માટે નહીં જાય ઇંગ્લેન્ડ, ભારતમાં સંક્રમણની સ્થિતિને પગલે નિર્ણય, અગાઉ બ્રિટન PM બોરિસે PMને આપ્યું હતું આમંત્રણ, 11 થી 13 જૂન વચ્ચે યોજાવાની છે સમિટ, કેનેડા,ફ્રાન્સ,જર્મની,ઇટાલી,અમેરિકા, બ્રિટન સાથે યૂરોપીય સંઘ થશે સામેલ

Vadodara/વડોદરા SSGની હંગામી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ, સમરસ કોવિડ કેરમાં ઓક્સિજન લીકેજની ઘટના, હોસ્પિટલનાં ત્રીજા માળે ઓક્સિજન લીકેજ થયો, ઓક્સિજન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ, 3 દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં, ઓએસડી ડો.વિનોદ રાવ ઘટનાસ્થળે પહોંચ્યાં, ફાયરબ્રિગેડે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી, કામગીરી પૂર્ણ કરી ઓક્સિજન પુરવઠો કાયમ કરાયો,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy