India/દેશમાં નવા કેસ જેટલી જ રિકવરી, 24 કલાકમાં 3.45 લાખથી વધુ કેસ, 24 કલાકમાં 3.45 લાખથી વધુ રિકવરી, ધીમે ધીમે પિકથી નીચે તરફ જતાં કેસ, સતત બીજા દિવસે એક્ટિવ કેસમાં ઘટાડો, અનેક રાજ્યોમાં નવા કેસ કરતાં રિકવરી વધુ, મહારાષ્ટ્રમાં 41 હજાર કેસ, 72 હજાર સાજા, એક્ટિવ કેસની રીતે કર્ણાટક પ્રથમ ક્રમાંકે, કર્ણાટકમાં સર્વાધિક 5.87 લાખ એક્ટિવ કેસ
uttarakhand/ઉત્તરાખંડના દેવપ્રયાગમાં વાદળ ફાટતાં ભારે તબાહી, પાલિકા અને આઈટીઆઈટીની બિલ્ડિંગો ધરાશાયી, શાંતા નદીમાં આવેલા પૂરને પગલે 8 દુકાનો ડૂબી, ભાગીરથી નદીના જળસ્તરમાં થયો વધારો
India/કોરોના સામેની લડતમાં નવું હથિયાર, વિરાફિનના એક ડોઝની કિંમત 11,995, વિરાફિનથી 7 દિવસમાં કોરોનાને માતનો દાવો, 7 દિવસમાં જ RT-PCR નેગેટિવ થવાનો દાવો, ઓક્સિજન સપોર્ટની ઓછી જરૂરનો પણ દાવો, વિરાફિન આપવાથી વાયરલ લોડ થાય છે ઓછો, ઈમરજન્સી વપરાશ માટે અપાય છે દવાને મંજૂરી, DGCIએ આપી છે ઇમરજન્સી વપરાશને મંજૂરી, ગુજરાતની ઝાયડસ કેડિલાએ બનાવી છે દવા
Nagaland/નાગાલેન્ડમાં 14 મે થી સંપૂર્ણ લોકડાઉન, એક સપ્તાહ સુધી કડક નિયમોનું પાલન, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, 14 મે થી 21 મે સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન
Telangana/તેલંગાણામાં 12 મે થી લોકડાઉન, તેલંગાણામાં 10 દિવસનું લોકડાઉન, સવારે 6 થી 10 વાગ્યા સુધી રહેશે દુકાનો ખુલ્લી, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/રાજ્યના 4 IAS અધિકારીની બદલીના આદેશ, પોરબંદરના કલેક્ટર પણ બદલાયા, પોરબંદરના નવા કલેક્ટર તરીકે એ.એમ.શર્મા, વર્તમાન કલેક્ટર ડી.એન. મોદીની બદલી, એડિ.કમિશનર, સ્ટેટ ટેક્સના બીકે. પંડ્યાની પણ બદલી, મહિલા અને બાળ કલ્યાણ ડે. સેક્રેટરી ગાર્ગી જૈનની ટ્રાન્સફર
Gujarat/ગુજરાતમાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 10990, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 7,03,594, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15198, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 131832
West Bengal/પ.બંગાળમાં વિપક્ષ નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણૂંક, મમતા બેનરજીને નંદીગ્રામ બેઠક પરથી હરાવ્યા હતા, એક સમયે મમતા બેનરજીના નિકટના હતા સાથીદાર, સૌથી મોટા વિરોધપક્ષ ભાજપના નેતા બન્યા
Rajkot/રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખની વરણી, પ્રમુખ પદે સર્વાનુમતે અતુલ કમાણીની કરાઈ વરણી, ઉપપપ્રમુખ પદે કિશોર દોંગાની કરાઈ વરણી, અન્ય હોદ્દેદારોની પણ સર્વસંમતિથી કરાઈ વરણી
International/અમેરિકામાં બાળકોને વેક્સિનેશનની મંજૂરી,અમેરિકામાં બાળકોનાં રસીકરણ મુદ્દે મોટા સમાચાર,બિડેન સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી,12 થી 15 વર્ષની વયનાં બાળકોને રસી માટે મંજૂરી,અમેરિકામાં બાળકોને ફાઇઝરની રસી લગાવાશે,20 હજાર ફાર્મસી દ્વારા અમેરિકામાં ચલાવાશે અભિયાન