Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં મિશન હોસ્પિટલમાં લાગી આગ,અઠવાગેટ પર આવેલી છે મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલ,ઓનકોલોજી વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ,નોન કોવિડ વોર્ડમાં લાગી હતી આગ,રૂમમાં રહેલા ACમાં શોર્ટ સર્કીટ થતા નીકળ્યા ધુમાડા,ફાયર ફાઇટરની 4 ટીમે આગ પર મેળવ્યો કાબૂ

Gujarat/આણંદના ચમારા ગામનો વિડીયો વાયરલ,આંકલાવના ચમારામાં લગ્નના વરધોડાનો વિડીયો વાયરલ,ચમારાના સરપંચ અને રાજુ પઢીયારના ભત્રીજાનું લગ્ન,રાજુ પઢીયાર છે ભાજપના અગ્રણી,ડીજેમાં તલવારો લઇને યુવકો ઝુમતા નજરે પડ્યા,કોવિડ ગાઈડલાઇનનું સરેઆમ ભંગ,કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતો વિડીયો વાઇરલ

Gujarat/અમદાવાદ શેલબી હોસ્પિટલની બેદરકારી,18 એપ્રિલે રિપ્લેસમેન્ટ કરનાર દર્દીનું ઘૂંટણ બગાડ્યું,તબીબોએ મહિલાનું ઓપરેશન દરમ્યાન બેદરકારી દાખવી,ઓપરેશન બાદ દર્દીને પગમાં થયા અનેક નુક્શાન,અત્યાર સુધી અંદાજે 4 લાખ 97 હજારનું બિલ લીધું,દર્દીના સગાને બિલ ચુકવવાનું કહીને કરાયું દબાણ,9 લાખનું અન્ય બિલ ચુકવવાનું કહી દર્દીને ઘરે લઇ જવા દબાણ,તબીબે ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરતી વખતે દાખવી બેદરકારી,મહિલાની દીકરીને તબીબો દ્વારા અપાઈ રહી છે ધમકીઓ,તબીબો પગ કાપવાની કરી રહ્યા છે વાત,હોસ્પિ.સામે યુવતીએ આનંદનગર પો.સ્ટેશનમાં કરી અરજી

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11,592 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 117 દર્દીના મોત,24 કલાકમાં 14,931 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,36,158 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 6,92,604

Gujarat/રાજકોટમાં કોરોનાથી મોતના દર્દીમાં વધારો , 24 કલાકમાં કોરોનાથી 55 દર્દીઓના મોત , મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે, 24 કલાકમાં બેડ ન મળવાની 37 ફરિયાદ મળી , સરકારી ચોપડે 1474 બેડ ઉપલબ્ધ હોવાની માહિતી

Gujarat/વડોદરામાં વાન નીચે કચડાતા બાળકનું મોત , આજવા રોડ લક્ષ્મીનગર વિસ્તારની ઘટના , અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ , અકસ્માત બાદ પીકઅપ વાન ચાલક ફરાર , સ્થાનિકોએ પીકઅપ વાનની કરી તોડફોડ

Gujarat/અમદાવાદમાં આજે વધુ એક ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન, થલતેજના ડ્રાઇવ ઇન સિનેમા ખાતે વેક્સિનેશન , 45થી વયુ વયના લોકોને કોરોના રસીકરણ , વેક્સિન લેવા વાહનોની લાગી લાંબી કતારો , વેક્સિન લેવામાં અમદવાદીઓમાં જાગૃતિ

Gujarat/ઉત્તરાખંડમાં કોવિડ કર્ફયૂનું એલાન, 11થી 18મીમે સવાર સુધી લાગૂ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય , સવારે 7 થી 10 સુધી જરૂરી ચીજવસ્તુની દુકાનો ચાલુ, શોપિંગ મોલ, જીમ,થિયેટર રહેશે બંધ

Gujarat/પેટ્રોલ-ડીઝલમાં આજે ફરી ભાવવધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 26 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 88.68/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટર 36 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 88.41/- રૂ.પ્રતિ લિટર, કોરોનાકાળમાં મોંઘવારીનો માર યથાવત

Gujarat/જામનગરમાં આર્મી હવાલદારની પત્નીનો આપઘાત, સંતાનોની શિક્ષણ ફી બાબતે દંપતી વચ્ચે બોલાચાલી, પત્નીને માઠું લાગતા કર્યો આપઘાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy