Gujarat/ આણંદના ચમારા ગામનો વિડીયો વાયરલ,આંકલાવના ચમારામાં લગ્નના વરધોડાનો વિડીયો વાયરલ,ચમારાના સરપંચ અને રાજુ પઢીયારના ભત્રીજાનું લગ્ન,રાજુ પઢીયાર છે ભાજપના અગ્રણી,ડીજેમાં તલવારો લઇને યુવકો ઝુમતા નજરે પડ્યા,કોવિડ ગાઈડલાઇનનું સરેઆમ ભંગ,કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતો વિડીયો વાઇરલ May 10, 2021May 10, 2021parth amin Breaking News