Gujarat/જામનગરમાં આર્મી હવાલદારની પત્નીનો આપઘાત, સંતાનોની શિક્ષણ ફી બાબતે દંપતી વચ્ચે બોલાચાલી, પત્નીને માઠું લાગતા કર્યો આપઘાત
Gujarat/રાજસ્થાન આજથી 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન , રાજસ્થાન-ગુજરાતની બોર્ડર કરાઈ સીલ , RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તો મળે છે પ્રવેશ , રતનપુર બોર્ડર પર પોલીસ અને આરોગ્યની ટીમોની તપાસ , 10 મે થી 24 મે સુધી કડક લોકડાઉનનું કરાશે પાલન , ગુજરાત-રાજસ્થાનની એસટી બસોનો પ્રવેશ પ્રતિબંધ , આવશ્યક માલવાહક વાહનોને મળી રહ્યો છે પ્રવેશ , RTPCR રિપોર્ટ ન હોય તો પરત મોકલાઈ રહ્યા છે
Gujarat/રાજકોટના દાણાપીઠમાં હાફ ડે લોકડાઉન યથાવત, સોમવારથી શુક્રવાર સુધી રહેશે લોકડાઉન યથાવત , વેપારીઓની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય , કોરોના સંક્રમણ ટાળવા હાફ-ડે લોકડાઉનનો નિર્ણય
Gujarat/પાલનપુરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી, આબુ રોડ પરથી 5 ઇન્જેક્શન સાથે યુવક-યુવતી ઝડપાયા , રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજારી , પોલીસે ડમી ગ્રાહક મોકલી બંનેને ઝડપી પાડ્યા , ખાનગી કોવિડ હોસ્પિ.માં વેચવા આવ્યા હતા ઇન્જેક્શન
uttrakhand/ઉત્તરાખંડમાં આવતીકાલથી લોકડાઉન, 11 મે થી 18 મે સુધી રહેશે લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, સવારે 7 થી 10 વાગ્યા સુધી શાકભાજી, દૂધની દુકાનો રહેશે ખુલ્લી, શોપિંગ મોલ, જીમ, થિયેટર રહેશે બંધ
Gujarat/ગુજરાત માટે કોરોનાને લઈ રાહતનાં સમાચાર, 5 દિવસમાં 9 હજાર એક્ટિવ કેસ ઘટયા, 9 દિવસમાં 1.14 લાખ લોકો થયાં સ્વસ્થ, રાજ્યના 12 જિલ્લામાં મૃત્યુઆંક શૂન્ય, અમદાવાદમાં નવા કેસ 3 હજારની નીચે, 19 દિવસ પછી 11,500થી ઓછા કેસ, તેના કરતાં 3500થી વધુ દર્દી સાજા થયાં
India/કોરોનાની ત્રીજી લહેરને રોકવા કેન્દ્રની તૈયારીઓ, સરકાર તમામ મોટા આયોજનો પર રોક લગાવે, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનાં સભ્યોનું સુચન, એક વર્ષ માટે આયોજનો પર રોક લગાવે, રેલી-ધાર્મિક આયોજન સહિત પાર્ટી પર પ્રતિબંધ મુકો, આ ગાળામાં દેસનાં વધુ નાગરિકોને રસીકરણ પુરુ પાડો
India/રાજસ્થાન,તમિલનાડુ,મિઝોરમમાં કડક લોકડાઉન, રાજ્યોમાં કોરોનાને લઈ કડક લોકડાઉનનો અમલ શરૂ, ગોવામાં અને કર્ણાટકમાં આજથી રહેશે લોકડાઉન, દિલ્હી,ઉત્તરપ્રદેશ,જમ્મુ કાશ્મીરમાં લંબાવાયુ લોકડાઉન મિઝોરમમાં એક સપ્તાહનું લોકડાઉન લાગૂ, સિક્કિમમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો મુકાયા
Banaskantha/બનાસકાંઠાના ડીસામાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયું, હવે 13 મે સુધી ડીસામાં બજારો રહેશે સ્વયંભૂ બંધ, આજે ડીસામાં લોકડાઉનનો અંતિમ દિવસ હતો, કલેક્ટર અને નાયબ કલેક્ટરથી સૂચનાથી બજારો બંધ, કોરોના સંક્રમણ અટકાવવા લેવામાં આવ્યો નિર્ણય
Banaskantha/બનાસકાંઠાના સાંસદના પુત્રવધૂનું અકાળે અવસાન, સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર મહેશ પટેલની પત્ની, હૃદયરોગના હુમલાથી સીતાબેન પટેલનું થયું અવસાન, પુત્રવધુનું અકાળે અવસાનથી પરિવારમાં શોકનો માહોલ