Valsad/વલસાડ કપરાડાના APMCમાં લોકોની ઉમટી ભીડ, APMCમાં સવારે વેપારીઓ અને ખેડૂતો ઉમટ્યા, APMCમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ઘજાગરા, સેનેટાઇઝર મશીન પણ શોભાના ગાંઠિયા સમાન, મહારાષ્ટ્રથી વેપારીઓ આવે છે ખરીદ-વેચાણ માટે
Gujarat/રાજ્યમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરની પૂર્વ તૈયારી, આજે ગાંધીનગરમાં ટાસ્ટફોર્સ અને કોર કમિટિની બેઠક, આજે CMની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, કોરોનાના નિયંત્રણ લેવા માટેના પગલા અંગે ચર્ચા થશે, તબીબો, વૈજ્ઞાનિકો, બાયોટેક નિષ્ણાંતો રહેશે ઉપસ્થિત, ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ,અને ટ્રેકિંગ મુદ્દે થશે સમીક્ષા
China/ચીને કોરોના ફેલાવીને ત્રીજા વિશ્વયુદ્ધનું કર્યુ મંડાણ, અમેરિકાએ નવેસરથી કર્યો દાવો, કોરોના એટેક દ્વારા ચીને ત્રીજું વિશ્વયુદ્ધનું કર્યુ કાવતરું, બાયોલોજિકલ-જેનેટિક શસ્ત્રો સાથે છ વર્ષથી તૈયારીનો દાવો, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં રિસર્ચનાં આધારે દાવો
Ahmedabad/અમદાવાદમાં આજે વધુ એક ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન, થલતેજના ડ્રાઇવ ઇન સિનેમા ખાતે વેક્સિનેશન, 45થી વયુ વયના લોકોને અપાશે કોરોના રસી, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વેક્સિનેશન,
Rajsthan/રાજસ્થાનમાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર, આજથી 24 મે સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત, 31 મે સુધી રાજસ્થાનમાં તમામ લગ્નો પર પ્રતિબંધ, રાજસ્થાનથી ગુજરાતમાં જાન આવી કે જઇ નહીં શકે, રાજસ્થાનની તમામ બોર્ડર કરી દેવાશે સીલઃ સરકાર, આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન રહેશે
West Bengal/પશ્ચિમ બંગાળમાં TMC નેતાઓ આજે લેશે શપથ, મુખ્યમંત્રી મમતા બેનરજીના મંત્રીઓ લેશે શપથ રાજ્યપાલ મંત્રીઓને 10.45 કલાકે લેવડાવશે શપથ 24 કેબિનેટ મંત્રી 10 સ્વતંત્ર પ્રભાર મંત્રી લેશે શપથ રાજ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે
aasam/આસામના નવા CM બનશે હિમંત બિસ્વા સરમા, આજે બપોરે 12 કલાકે લેશે સીએમ પદે લેશે શપથ, રાજ્યપાલ જગદીશ મુખી CM પદે લેવડાવશે શપથ, 8 થી 9 ધારાસભ્યો પણ મંત્રી પદે લઈ શકે શપથ,
India/દેશમાં નવા કેસ-રિકવરી હવે લગોલગ, 24 કલાકમાં 3.53 લાખથી વધુ રિકવર, નવા કેસ પણ 3.66 લાખ જ નોંધાયા, દેશના 12 રાજ્યોમાં રિકવરીની સંખ્યા વધુ, દેશમાં એક્ટિવ કેસ હવે 37.41 લાખ, કુલ મૃત્યુઆંક હવે અઢી લાખ નજીક
National/રાહુલ વોહરાનો કોરોનાએ લીધો જીવ,છેવટ સુધી ઓક્સિજન વાળો બેડ ન મળી,યુ ટ્યુબ અને ફેસબુક પર લાખો પ્રશંસકો છે રાહુલના,પાંચ દિવસથી તેનું ઓક્સિ.ઘટતુ જતુ હતું,રાહુલને ઓક્સિ.વાળી બેડ ન મળી હતી,રાહુલ વોહરાએ દિલ્હીના સિસોદીયાને કર્યું ટેગ
National/દેશમાં નવા કેસ-રિકવરી હવે લગોલગ,24 કલાકમાં 3.50 લાખથી વધુ રિકવર,નવા કેસ પણ 3.65 લાખ જ નોંધાયા,દેશના 12 રાજ્યોમાં રિકવરીની સંખ્યા વધુ,દેશમાં એક્ટિવ કેસ હવે 37.45 લાખ,કુલ મૃત્યુઆંક હવે અઢી લાખ નજીક