aasam/
આસામના નવા CM બનશે હિમંત બિસ્વા સરમા, આજે બપોરે 12 કલાકે લેશે સીએમ પદે લેશે શપથ, રાજ્યપાલ જગદીશ મુખી CM પદે લેવડાવશે શપથ, 8 થી 9 ધારાસભ્યો પણ મંત્રી પદે લઈ શકે શપથ,
