Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 11,084 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 121 દર્દીના મોત,24 કલાકમાં 14,770 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,39,614 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 6,81,012
Gujarat/Dy.CM નીતિન પટેલને હોસ્પિ.માંથી અપાઇ રજા, યુ.એન મહેતા હોસ્પિ.માં હતા સારવાર હેઠળ, નીતિન પટેલ હાલ સંપૂર્ણ સ્વસ્થ, કોરોનાની ચાલતી હતી સારવાર, નીતિન પટેલ કોરોના મુક્ત થઈ નિવાસ સ્થાને પરત ફર્યા
Gujarat/સુરતમાં નકલી સેનેટાઇઝર બનાવવાનો પર્દાફાશ , નકલી સેનીટાઇઝર બનાવવાનું કારખાનું ઝડપાયું , PCBએ દરોડા પાડી બે શખ્સોની કરી ધરપકડ મોટા વરાછા વિસ્તારમાં ચાલતું હતું કારખાનું
Gujarat/કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં પિતાનું નિધન, ભરતભાઇ પટેલનું કોરોનાથી નિધન, યુ.એન મહેતામાં ચાલતી હતી સારવાર
Gujarat/અમદાવાદ સિવિલમાં લાંબી લાઈનો લાગી, દર્દીઓ સાથે વાત કરવા લાંબી લાઈનો, વીડિયો કોલ મારફતે દર્દીના સ્વજનો કરે છે વાતચીત, સિવિલમાં 125 શિક્ષકો બજાવે છે ફરજ, PRO પણ વોર્ડમાં જઈને દર્દીની કરે છે મદદ
Delhi/દિલ્હીમાં એક સપ્તાહ લોકડાઉન લંબાવાયુ, દિલ્હીનાં CM કેજરીવાલની જાહેરાત, વધુ એક સપ્તાહ લંબાવાયુ લોકડાઉન, આવતીકાલથી મેટ્રો ટ્રેન પણ બંધ, કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદમાં ઇન્જે.કાળાબજારીનો પર્દાફાશ, આનંદ મેડિસિન ફાર્મા ડિસ્ટ્રીબ્યૂટરનાં ગોડાઉનમાં દરોડા, બ્લેકમાં રેમડેસિવિર વેચતાં ત્રણ શખ્સોની ધરપકડ, 34 જેટલાં ઇન્જેકશન સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી, આજે બપોરે વધુ તપાસ મુદ્દે પોલીસ કરશે પ્રેસ કોન્ફરન્સ
Delhi/દિલ્હીમાં કાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બેઠકની કરી જાહેરાત, 5 રાજ્યોની વિ.ચૂંટણી પરિણામ મુદ્દે થશે મંથન, સોનિયા ગાંધી સહિત કોંગી અગ્રણીઓ રહેશે હાજર, અસમ,કેરળ,પોંડિચેરીનાં પરિણામમાં હાર મુદ્દે મંથન
Gujarat/રાજ્યનાં 6 શહેરોમાં ગરમી 42 ડિગ્રીને પાર, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, બે દિવસોમાં ગરમીમાં નોંધાઇ શકે આંશિક ઘટાડો, અમદાવાદમાં મહત્તમ 42.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરતમાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન, રાજકોટમાં મહત્તમ 42.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં મહત્તમ 42.5 ડિગ્રી તાપમાન
Gujarat/કોરોનાકાળમાં રાજ્ય માટે રાહતનાં સમાચાર, રાજ્યમાં 8 દિવસમાં રિકવરી રેટ 4 ટકા વધ્યો, ગુજરાતમાં કોરોનાનાં કેસમાં નોંધાયો ઘટાડો, નવા 11,892 કેસ સામે 14,737 દર્દી સાજા થયા, સુરતમાં 1 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 6 હજારથી વધુ દર્દી સાજા થયા